આપણે વિદેશ જવું હોય તો વિઝાની જરૂર પડતી હોય છે. પણ હવે ભારતીય નાગરિકો માટે એવા ઘણા દેશો છે જ્યાં વિઝાની જરૂર પડતી નથી, તમે વિઝા માટે અરજી પ્રોસેસ કર્યા વગર આ 73 દેશો માં મુસાફરી કરી શકો છો.
આ આર્ટીકલમાં અહી તમને જણાવીશું કે,
- ભારતીય નાગરિકો માટે વિઝા વગર એન્ટ્રી આપતા દેશોની યાદી
- ભારતીય નાગરિકો માટે વિઝા ઓન અરાઈવલ દેશોની યાદી
ભારતીય નાગરિકો માટે વિઝા વગર એન્ટ્રી આપતા દેશોની યાદી
- ભુતાન
- નેપાળ
- ઈન્ડોનેશિયા
- સેશેલ્સ (આગમન પર પરવાનગી)
- જમૈકા
- સેનેગલ
- સર્બિયા
- ત્રિનિદાદ અને ટોબેગો
- હૈતી (90 દિવસ સુધી)
- માઇક્રોનેશિયા
- એક્વાડોર
- ડોમિનિકા
- વનુઆતુ
- સ્વાલબાર્ડ
- સેન્ટ કિટ્સ અને નેવિસ
- ગ્રેનાડા (90 દિવસ સુધી)
- સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઈન્સ (30 દિવસ સુધી)
- મોન્ટસેરાત (180 દિવસ સુધી)
- ટર્ક્સ અને કેકોસ (90 દિવસ સુધી)
- એલ સાલ્વાડોર
- મકાઉ
ભારતીય નાગરિકો માટે વિઝા ઓન અરાઈવલ દેશોની યાદી
જયારે આપણે જેતે દેશમાં જઈએ ત્યારે ત્યાં એરપોર્ટ પરજ એ લોકો આપણને વિઝા આપતા હોઈ છે. જે દેશ નીચે મુજબના છે.
- થાઈલેન્ડ
- માલદીવ
- લાઓસ
- મોરેશિયસ
- કંબોડિયા
- બોલિવિયા
- હોંગકોંગ (પ્રી-અરાઇવલ રજીસ્ટ્રેશન કરવાની જરૂર છે)
- ફીજી
- પલાઉ
- મેસેડોનિયા
- સેન્ટ લુસિયા
- ઇથોપિયા
- તુવાલુ
- મોરિટાનિયા
- કોમોરોસ
- ગિની બિસાઉ
- ગયાના
- જાઓ
- કાબો વર્ડે
- અંગોલા
- બાર્બાડોસ
- કૂક ટાપુઓ
- ઈરાન (ઓનલાઈન અરજી કરો અને પ્રસ્થાન પહેલાં ‘સબમિશન
- નોટિસ’ મેળવો)
- કિરીબાતી
- નાઇજીરીયા (માત્ર પૂર્વ-મંજૂર VOA)
- સમોઆ
- સુરીનામ
- ટ્યુનિશિયા
- સોમાલિયા
- કેન્યા
- ઝિમ્બાબ્વે
- રવાન્ડા
- જોર્ડન
અન્ય માહિતી
વિઝા વગર એન્ટ્રી આપતા દેશોની યાદી, આપેલ માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.
આવી ઉપયોગી મહત્વની માહિતી તથા સરકારની યોજનાઓ માટે ખાસ અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ. અમારી સાથે જોડાવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.