PM કિસાન યોજના: PM કિસાન યોજનાના 12માં હપ્તાનો સમયગાળો 1 ઓગસ્ટથી 30 નવેમ્બર વચ્ચેનો છે. તો મીડિયા રિપોર્ટમાં પહેલા 12મો હપ્તો સપ્ટેમ્બરમાં આવવાની વાત કહેવામાં આવી હતી. પરંતુ હવે આ હપ્તો ઓક્ટોબરમાં ખેડૂતોના ખાતામાં જમાં કરવામાં આવશે એવી અપેક્ષા છે.
આ આર્ટીકલમાં પીએમ કિસાન યોજના 12માં હપ્તા અંગેની નીચે મુજબની માહિતી મેળવીશું
- પીએમ કિસાનના 12મા હપ્તા પર મોટુ નિવેદન
- કૃષિ મંત્રીએ જણાવ્યું, ખાતામાં ક્યારે આવશે પૈસા ?
- આ હપ્તો ઓક્ટોબરમાં આવવાની આશા છે કૃષિ મંત્રી એ આપ્યું નિવેદન
પીએમ કિસાન યોજનાનો ૧૨મો હપ્તો ક્યારે આવશે ?
પીએમ કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો ઓગષ્ટથી નવેમ્બરની વચ્ચે આવવાનો છે. ગયા વર્ષે ઓગષ્ટના બીજા અઠવાડિયામાં હપ્તાના પૈસા ખેડૂતોના ખાતામાં આવી ગયા હતા. પરંતુ આ વખતે આ હપ્તો ક્યારે આવશે!, જેને લઇને કોઈ સાચી જાણકારી આપવામાં આવી નથી. મીડિયા રિપોર્ટમાં પહેલા 12મો હપ્તો સપ્ટેમ્બરમાં આવવાની વાત કહેવામાં આવી હતી. પરંતુ હવે આ હપ્તો ઓક્ટોબરમાં આવવાની આશા દેખાઈ રહી છે. પરંતુ આ હપ્તા વિશેની તાજી માહિતી ઉત્તર પ્રદેશના કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહીએ આપી છે.
પીએમ કિસાન યોજનાના12માં હપ્તા વિશેની વધુ માહિતી માટે અહી ક્લિક કરો
અન્ય માહિતી
પીએમ કિસાન યોજના ૧૨માં હપ્તા વિશે અહી આપેલ માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.
ખેડૂતોને ઉપયોગી મહત્વની માહિતી તથા સરકારની યોજનાઓ માટે ખાસ અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ. અમારી સાથે જોડાવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)
PM કિસાન યોજના થકી કેટલા રૂપિયાની સહાય મળે છે?
આ યોજના થકી વાર્ષિક રૂ. 6000 ની સહાય મળે છે.
પીએમ કિસાન યોજનાનો ૧૨મો હપ્તો કયારે જમા થશે?
આ યોજનાનો ૧૨મો હપ્તો 2022 ના ઓક્ટોમ્બર મહિનામાં જમા થશે.