૧૫ ઑગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીએ ઝંડા ફરકાવવામાં શું ફરક હોય છે ?

૧૫ ઑગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીએ ઝંડા ફરકાવવામાં શું ફરક હોય છે ? આમ, આપણે ૧૫ ઑગસ્ટ ને સ્વતંત્ર દિવસ તારીખે ઉજવીએ છીએ અને ૨૬મી જાન્યુઆરી ને ગણતંત્ર દિવસ તારીખે ઉજવીએ છીએ. તો આ બંને દિવસે ઝંડા ફરકાવવામાં શું ફરક હોય છે, તે આપણે આ આર્ટિકલમાં જાણીશું;

૧૫ ઑગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીએ ઝંડા ફરકાવવામાં શું ફરક હોય છે ?

૧૫ ઑગસ્ટના દિવસે રાષ્ટ્રધ્વજને નીચેથી રસ્સી દ્વારા ખેંચીને ઉપર લઈ જવામાં આવે છે પછી ત્રિરંગો ખોલીને ફરકાવવામાં આવે છે, જેને ‘ધ્વજારોહણ‘ કહેવાય છે, જેના માટે અંગ્રેજીમાં ‘ફ્લેગ હોઇસ્ટિંગ’ શબ્દ વાપરવામાં આવે છે,

જ્યારે ૨૬ જાન્યુઆરીએ એટલે કે ગણતંત્ર દિવસના અવસર પર ઝંડો ઉપરથી જ બાંધેલો હોય છે, જેને ખોલીને ફરકાવવામાં આવે છે, જેને ઝંડો ફરકાવવો કહીએ છીએ, જેના માટે અંગ્રેજીમાં ‘ફ્લેગ અનફ્લરિંગ’ શબ્દ વપરાય છે

અન્ય માહિતી

ઝંડા ફરકાવવામાં શું ફરક હોય છે, તે વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

આવી જ ઉપયોગી માહિતી તથા સરકારની યોજનાઓ માટે ખાસ અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ. અમારી સાથે જોડાવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.

અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.

Leave a Comment