આધારકાર્ડ હવે UMANG એપમાં, જાણો તમને કેટલા ફાયદા થશે

દેશમાં હવે આધારકાર્ડ એ અગત્યનો પુરાવો બની ગયો છે. આપણા જીવનમાં આધારની કોઈ પણ સર્વિસ નો લાભ લેવો છે તો એ સાવ ઇજી બની ગઈ છે કારણ કે તે UMANG એપમાં ઉપલબ્ધ છે. તો કંઈ રીતે તમે આ સેવાનો લાભ લઇ શકો તે તમે જાણવા માંગતા હોવ તો આ આર્ટિકલમાં સંપૂર્ણ માહિતી મેળવીશું.

આ આર્ટિકલમાં આપણે UMANG એપથી આધારકાર્ડ ની શું-શું સેવાનો લાભ લઈ શકીએ તે જાણીએ,

 • UMANG એપ શું છે ?
 • UMANG એપથી આધારકાર્ડ ના શું લાભ લઇ શકીએ ?
 • UMANG એપમાં આધાર કાર્ડની સેવાઓનો લાભ કઈ રીતે લઈ શકીએ ?
umang app
umang app આધારકાર્ડ

UMANG એપ શું છે ?

UMANG એપમાં આપણે 22,000 સરકારી સેવાઓ નો લાભ લઇ શકીએ છીએ. Android ના પ્લેસ્ટોર અને એપલ ના એપસ્ટોર પર આ એપ ઉલબ્ધ છે. આપણે UMANG એપનો લાભ ઓનલાઇન કમ્પ્યૂટર કે મોબાઈલ માં પણ લઈ શકીએ છીએ, આ એપમાં રાશનકાર્ડ, IPFO, ESIC, COWIN, IRCTC અને હવે આધારકાર્ડની પણ સેવા ઉપલબ્ધ છે.

UMANG એપથી આધારકાર્ડ ના શું લાભ લઇ શકીએ?

આ UMANG એપ દ્વારા તેમ આધાર કાર્ડની નીચે મુજબ સેવાઓ નો લાભ લઇ શકો છો.

 1. ડાઉનલોડ આધારકાર્ડ
 2. Offline e-kyc
 3. Virtual ID
 4. Peyment History
 5. Authentication History
 6. Lock unlock biometric

આ ઉપરોક્ત તમામ સેવાઓ આ umang.gov.in ઓનલાઈન વેબ પોર્ટલ દ્વારા પણ સરળતાથી લાભ લઈ શકો છો.

UMANG એપમાં આધાર કાર્ડની સેવાઓનો લાભ કઈ રીતે લઈ શકીએ?

UMANG એપમાં આધાર કાર્ડની સેવાઓ નો લાભ મેળવવા માટે નીચે પ્રમાણે સ્ટેપ અનુસરો.

 1. સૌ પ્રથમ તમે એપ ડાઉનલોડ કરો અથવા આ umang.gov.in વેબસાઈટ પર ક્લિક કરો
 2. ત્યારબાદ બાદ તમે રજી્ટ્રેશન અને લોગીન કરો
 3. પછી “મારો આધાર” પર ક્લિક કરો
 4. ત્યાં, તમે આધારકાર્ડની સામાન્ય સેવાઓ નો લાભ લઇ શકો છો.સામાન્ય સેવાઓ

નોંધ : નાગરિકોને, UIDAI સેવાઓ ઍક્સેસ કરવા માટે, આધારમાં નોંધાયેલ મોબાઇલ નંબર સાથે UMANG પર લૉગ-ઇન કરવાની વિનંતી કરવામાં આવે છે

અગત્યની લીંક

UMANG એપમાં લોગીન કરવા માટે અહિ ક્લીક કરો 
UMANG એપમાં રજી્ટ્રેશન કરવા માટે અહિ ક્લીક કરો
UMANG એપ ડાઉનલોડ કરવા માટે અહિ ક્લીક કરો
વેબસાઈટ અહિ ક્લીક કરો

સારાંશ

અહીં, તમને umang એપમાં આધારકાર્ડની સર્વિસનો લાભ કઈ રીતે લેવો, તેના વિશેની જાણકારી આપી છે. અમે આશા રાખીએ છીએ કે, તમને આ માહિતી પસંદ આવી હશે. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો અમને Comment કરી જરૂરથી જણાવજો.

આવી અન્ય માહિતી માટે અત્યારે જ WhatsApp અને Telegram ના માધ્યમથી અમારી સાથે જોડાઈ જાઓ.

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.

અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.

નીચે આપેલા Share બટન પર ક્લિક કરીને આ umang એપ વિશેની માહિતી તમારા મિત્રો અને ગ્રુપમાં Share કરો જેથી કોઈકને ઉપયોગી બની શકે.

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

umang એપ ની ઑફિસિયલ વેબસાઈટ કઈ છે?

umang.gov.in

આધારકાર્ડની ઑફિસિયલ વેબસાઈટ કઈ છે?

https://uidai.gov.in/

Leave a Comment