બાળ વિકાસ બુક: ગુજરાત સરકારે તાજેતરમાં ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ માટે શિક્ષકોની ભરતી કરવા માટે TET 1 અને TET 2 પરીક્ષાઓ માટે ઓનલાઇન ફોર્મ બહાર પાડ્યા છે.
શિક્ષક પરીક્ષા માટે ઉમેદવારો પ્રાથમિક શાળાના પાઠ્યપુસ્તકો વાંચે છે, ત્યારે આજની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તેઓ ટૂંકી યુક્તિઓ અને માઇન્ડ મેપનો ઉપયોગ કરીને બધું જ ઝડપથી યાદ કરી શકે છે. આથી, બાળ વિકાસ MCQ બુક અહી મુકવામા આવી છે.
બાળ વિકાસ બુક / ટેટ-ટાટ સ્ટડી મટેરીયલ ડાઉનલોડ કરો 2022-23
- બુકનું નામ : બાળ વિકાસ બુક (Child Development Book)
- બુક પેજ : 34
- બુક સાઇઝ : 2.8 MB
અન્ય માહિતી
બાળ વિકાસ બુક વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.
આવી જ ઉપયોગી માહિતી તથા સરકારની યોજનાઓ માટે ખાસ અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ. અમારી સાથે જોડાવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.
અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.
Where is the answer of these mcq???