SSC (સ્ટાફ સિલેક્શન કમિશન) દ્વારા મલ્ટી- ટાસ્કિંગ (બિન- ટેકનિકલ) સ્ટાફ, અને હવાલદાર (CBIC અને CBN) પરીક્ષાની જાહેરત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી ધોરણ 10 પાસ પર કરવા માં આવે અને તેની ઓનલાઇન અરજીઓ તારીખ 18/01/2023 થી 17/02/2023 સુધી મંગાવવામાં આવી છે. જે તમે આ https://ssc.nic.in/ વેબસાઈટ પરથી અરજી કરી શક્શો
આ આર્ટિકલમાં તમે જાણશો કે,
- SSC દ્વારા કઈ કઈ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે
- SSC માં અરજી કરવા માટે શું લાયકાત જોઈએ
પોસ્ટ
- મલ્ટી ટાસ્ક સ્ટાફ (MTS)
- હવાલદાર
ફોર્મ ભરવાની તારીખ
- ફોર્મ શરૂ તા : 18/01/2023
- છેલ્લી તા : 17/02/2023
- ઓનલાઈન ફી છેલ્લી તા. : 19/02/2023
- સુધારા માટે તા. : 23 થી 24 ફેબ્રુઆરી
- CBT પરીક્ષા : April 2023
ટોટલ જગ્યાઓ: 11,409
- MTS : 10880
- હવાલદાર : 529
જરૂરી ડૉક્યુમેન્ટ
- માર્કસશીટ
- જાતિનો દાખલો
- નોન ક્રિમિલેયર (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (ફક્ત General માટે)
- આધારકાર્ડ
- ફોટો / સહી
- મોબાઇલ નંબર (સાથે હોય તેવો)
- મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ)
લાયકાત
- 10 પાસ
વયમર્યાદા
- 18 થી 25 વર્ષ
- 02/01/1998 થી 01/01/2005 ની વચ્ચે જન્મ હોવો જોઈએ
ચલણ
- જનરલ માટે ₹ 100/-
- SC/ST માટે : ચલણ નથી
- OBC માટે ₹ 100/-
- સ્ત્રી માટે : ચલણ નથી
- PH માટે : ચલણ નથી
મહત્વની લિંક
અન્ય માહિતી
SSC ભરતી, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.
આ પણ વાંચો:
આવી જ ઉપયોગી માહિતી તથા સરકારની યોજનાઓ માટે ખાસ અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ. અમારી સાથે જોડાવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.