TET-1 અને TET-2 પરીક્ષા યોજવા અંગેનો શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય. pic.twitter.com/JS6jA7QfqR
— Jitu Vaghani (@jitu_vaghani) October 14, 2022
વધુ ગુજરાતીમાં માહીતી માટે: અહિં ક્લિક કરો
2,600 વિદ્યાસહાયકોની ભરતી કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય pic.twitter.com/jykI7SWiTE
— Jitu Vaghani (@jitu_vaghani) October 10, 2022
જૂના સમાચાર
લાંબા સમયથી શિક્ષકોની ભરતીની રાહ જોઈ રહેલા મિત્રો માટે એક અગત્યના સમાચાર છે. 7 સપ્ટેમ્બરના રોજ થયેલ પ્રેસ કોન્ફરન્સમાં જીતુભાઈ વાઘાણી દ્વારા આવનાર સમયમાં શિક્ષણ વિભાગમાં ભરતી તથા પરીક્ષા અંગેની જાહેરાત કરવામાં આવી છે.
જીતુભાઈ વાઘાણી દ્વારા કરવામાં આવેલ જાહેરાતો
આ કોન્ફન્સમાં જીતુભાઈ વાઘાણીએ નીચે મુજબની જાહેરાતો કરી હતી:
- શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, ટૂંક સમયમાં આ ભરતી પ્રક્રિયા માટે ફોર્મ ભરવાના શરૂ થશે. પરંતુ આ ભરતી અંગે કોઈ સ્પષ્ટ તારીખ કરવામાં આવી નથી.
- જિલ્લાફેર બદલીનો નિર્ણય હાલ કોર્ટમાં છે, નિર્ણય આવતા જ ખાલી પડેલી જગ્યાઓ માટે પણ ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.
- TET ની ભરતી છેલ્લા ત્રણ વર્ષથી આવેલ નથી, તો ટૂંક સમયમાં ભરતી અંગે પણ જાહેરાત કરવામાં આવશે.
છેલ્લે, જીતુભાઈ વાઘાણીની આ જાહેરાત અંગે તમારા શું મંતવ્ય છે, તે કૉમેન્ટમાં લખીને જણાવશો.
આવી અન્ય યોજનાઓની માહિતી માટે WhatsApp અને Telegram ના માધ્યમથી અત્યારે જ અમારી સાથે જોડાઈ જાઓ.
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.
અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.
My Name is Muskan. I like Teaching.