RMC (રાજકોટ મહાનગર પાલિકા) દ્વારા વિવિધ પરીક્ષા નો સિલેબસ : ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શહેરી આરોગ્ય સેવાનું માળખું સુવ્યવસ્થિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને ફાળે આવેલ U-PHC (શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર)ની વિવિધ ભરતીઓ તદ્દન હંગામી ધોરણે ફિક્સ પગારથી સરકારશ્રીની ૧૦૦ % ગ્રાન્ટ આધારિત જગ્યાઓ અર્બન હેલ્થ પ્રોજેક્ટ સેલ માટે ભરવા કેટેગરી વાઈઝ ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.
RMC (રાજકોટ મહાનગર પાલિકા) ની પરીક્ષા જાન્યુઆરી 2023 માં આવી રહી છે, તેથી તમામ RMC ના ઉમેદવારો માટે અભ્યાસક્રમ પ્રમાણે મહેનત ચાલુ કરી દેવી જોઈએ. અહીં તમારા માટે અમે વિવિધ પરીક્ષા નો સિલેબસ લઈને આવ્યા છીએ.
પોસ્ટ
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર U – PHC
- ફાર્માસિસ્ટ U – PHC
- મેડિકલ ઓફિસર U – PHC
- ફિમેલ હેલ્થ વર્કર U – PHC
- લેબોરેટરી ટેક્નિશિયન
પરિક્ષાનું નામ | સિલેબસ |
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર U – PHC | અહી ક્લિક કરો. |
ફાર્માસિસ્ટ U – PHC | અહી ક્લિક કરો. |
મેડિકલ ઓફિસર U – PHC | અહી ક્લિક કરો. |
ફિમેલ હેલ્થ વર્કર U – PHC | અહી ક્લિક કરો. |
લેબોરેટરી ટેક્નિશિયન | અહી ક્લિક કરો. |
વધુ માહિતી માટે | અહી ક્લિક કરો. |
અન્ય માહિતી
RMC (રાજકોટ મહાનગર પાલિકા) દ્વારા વિવિધ પરીક્ષા નો સિલેબસ, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.
આવી જ ઉપયોગી માહિતી તથા સરકારની યોજનાઓ માટે ખાસ અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ. અમારી સાથે જોડાવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.