Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

RMC Recruitment 2024 for Various Posts

RMC Recruitment 2024

Recruitment OrganizationRajkot Municipal Corporation (RMC)
Posts NameVarious Posts
Vacancies15
Job LocationIndia
Last Date to Apply26-03-2024
Mode of ApplyOnline
CategoryRMC Recruitment 2024

RMC Recruitment 2024 Job Details:
Posts:

  • Ward Officer: 03
  • Manager: 08
  • Assistant Accountant: 03
  • Dy. Chief Accountant: 01

Total No. of Posts:

  • 15

RMC Recruitment 2024 – Eligibility

  • Ward Officer: ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સી.એ.) અથવા કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ (આઈ.સી.ડબલ્યુ.એ.) અથવા કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ (સી.એમ.એ.)/એમ.કોમ.
    • અનુભવ:- કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/બોર્ડ/નિગમ /મહાનગરપાલિકામાં હિસાબી અથવા ઓડીટ કામગીરીનો ૦૪(ચાર) વર્ષનો અનુભવ
      અથવા કંપની એક્ટ હેઠળ નોંધાયેલ જાહેર કંપનીમાં મેનેજર કક્ષાનો હિસાબી અથવા ઓડીટ કામગીરીનો ૦૪(ચાર) વર્ષનો અનુભવ
    • Salary: ત્રણ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૬૪,૭૦૦/- અને ત્રણ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ.૫૩,૧૦૦-૧,૬૭,૮૦૦ (પે-મેટ્રિક્સ લેવલ-૦૯), (છઠ્ઠા પગારપંચ મુજબ રૂ.૯૩૦૦-૩૪૮૦૦, ગ્રેડ પે-૫૪૦૦) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
    • વયમર્યાદા : ૨૧ થી ૩૫ વર્ષ
  • Manager: UGC/AICTE માન્ય યુનિવર્સિટીની કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક
    • Salary: ત્રણ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૬૪,૭૦૦/- અને ત્રણ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ.૫૩,૧૦૦-૧,૬૭,૮૦૦ (પે-મેટ્રિક્સ લેવલ-૦૯), (છઠ્ઠા પગારપંચ મુજબ રૂ.૯૩૦૦-૩૪૮૦૦,ગ્રેડ પે-૫૪૦૦) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
    • વયમર્યાદા : ૨૧ થી ૩૫ વર્ષ
  • Assistant Accountant: ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સી.એ.) અથવા કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ (આઈ.સી.ડબલ્યુ.એ.) અથવા કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ (સી.એમ.એ.)/એમ.કોમ.
    • Salary: પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૫૩,૭૦૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં
      પગારપંચ મુજબ રૂ.૪૪૯૦૦-૧૪૨૪૦૦ (પે-મેટ્રિક્સ લેવલ-૦૮), (છઠ્ઠા પગારપંચ મુજબ રૂ. ૯૩૦૦-૩૪૮૦૦,ગ્રેડ પે-૪૬૦૦) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
    • વયમર્યાદા : ૧૮ થી ૩૫ વર્ષ
  • Dy. Chief Accountant: UGC/AICTE માન્ય યુનિવર્સિટીની કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક
    • Salary: પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૫૩,૭૦૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ.૪૪૯૦૦-૧૪૨૪૦૦ (પે-મેટ્રિક્સ લેવલ-૦૮), (છઠ્ઠા પગારપંચ મુજબ રૂ. ૯૩૦૦-૩૪૮૦૦,ગ્રેડ પે-૪૬૦૦) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
    • વયમર્યાદા : ૧૮ થી ૩૫ વર્ષ
  • Please read the Official Notification for Educational Qualification details.

RMC Recruitment 2024 – How to Apply ?:

  • Interested Candidates may Apply Online Through the official Website.

RMC Recruitment 2024 – Important Dates:

  • Apply Start March 2024
  • Last Date to Apply 26-03-2024

RMC Recruitment 2024 – Important Links

Job Notification Click Here 
Online ApplyClick Here
Official WebsiteClick Here 
Other Govt JobsHome Page
WhatsApp ગ્રૂપમાં જોડાવો!