Riser App મહિલાઓને ઘરે બેઠા હજારો રૂપિયા કમાવવાની તક

Riser App શું છે ? Riser App થી ક્રિએટર અને એજન્ટ કંઈ રીતે કરે છે કમાણી ? Riser App માં રજીસ્ટ્રેશન કંઈ રીતે કરવું ? Riser App સંબધિત તમારા બધા પ્રશ્નોના જવાબ મેળવો.

Riser app
Riser app શું છે?

Riser App શું છે ? – What is Riser App ?

Riser App ભારતનું પહેલું એવું ડિજિટલ પ્લેટફોર્મ જે ફક્ત અને ફક્ત આપણી ભારતીય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે બનાવવામાં આવ્યું છે. જ્યાં કોઈ પણ ભારતીય મહિલા જે પોતે કોઈ સ્કિલ-કૌશલ્ય અને પ્રતિભા ધરાવે છે, તો તેનો Short Video બનાવી આ એપ્લિકેશન મારફતે સારી એવી આવક કરી શકે છે.

Riser App નો ધ્યેય શું છે ? – What is the goal of the Riser App ?

હાલ સમગ્ર ભારતમાં લાખો હાઉસવાઈફ અને ઘરકામ કરતી મહિલાઓ છે, જેમને કુદરત દ્વારા કૌશલ્ય અથવા પ્રતિભાની ભેટ આપવામાં આવી છે પરંતુ તેઓ વિવિધ અવરોધોને કારણે આ ભેટ ઉપયોગમાં લેવા માં અસમર્થ છે.

Riser App નો ઉદ્દેશ્ય તમામ મહિલાઓને તેઓ ક્યાંના વતની છે તે ધ્યાનમાં લીધા વિના, તેમની આવડતનો ઉપયોગ કરીને જીવન નિર્વાહ કરી શકે તે માટે આવકનું એક સરળ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. Riser App નું લક્ષ્ય ભારતીય મહિલાઓને વધુ સ્વતંત્ર, આત્મવિશ્વાસુ અને પગભર બનવાની તેમની સફરમાં ટેકો આપવાનું છે.

Riser App માં CREATOR કેવી રીતે રજીસ્ટ્રેશન કરશે ? – How will the Creator register in Riser App ?

 1. સૌ પ્રથમ RiserApp.in પર જાઓ અને ક્રિએટર તરીકે રજીસ્ટ્રેશન કરો.
 2. એપ દેખાય તમને એવુ તરત જ તેને ડાઉનલોડ કરો
 3. તમારી પાસે જે સ્કિલ્સ/કૌશલ્ય કે પ્રતિભા છે તેનો ટૂંકો વિડિયો બનાવો અને તેને Riser App પર અપલોડ કરો.

Riser App પર તમે કેવા પ્રકારની Skill Video બનાવી શકો છો ? – What kind of Skill Video can you create on Riser App?

[su_table responsive=”yes”]

 • મેડીટેશન
 • આર્ટસ અને ક્રાફ્ટ્સ
 • મ્યુઝિક
 • ફેશન
 • એસ્ટ્રોલોજી
 • ડ્રોઈંગ
 • ફાઇનાન્સ
 • વેલનેસ
 • બેકિંગ
 • હેલ્થ
 • ફિટનેસ
 • બ્યૂટી
 • સ્કિનકેર
 • કૂકિંગ
 • ડાન્સીન્ગ
 • યોગા
 • મની મેકિંગ ઓનલાઈન
 • સ્ટોક માર્કેટ
 • નેઇલ આર્ટ, મેહંદી
 • ડિજાઇન
 • સોશ્યિલ મીડિયા
 • માર્કેટિંગ
 • સિંગિંગ
 • હેર આર્ટિસ્ટ
 • મેન્ટલ હેલ્થ
 • મેકઅપ
 • જવેલરી ડિજાઇનિંગ

[/su_table]

Riser App માં ફ્રી રજીસ્ટ્રેશન કરવા અહીં ક્લિક કરો

Riser App થી ક્રિએટર કેવી રીતે કમાણી કરશે ? – How will creators earn from Riser App ?

1 : રહેઠાણ આધારિત મફત પ્રમોશન

જો તમે કોઈ નાનો ધંધો કરો છો. બ્યુટી પાર્લર, યોગા ક્લાસ, ડાન્સ ક્લાસ અથવા કોઈપણ વ્યવસાય કરો છો. તો તમારે તેને વધારવા માટે પ્રમોશન તો કરવું જ પડશે. પરંતુ તમે જો Riser App પર દરરોજ માત્ર એક જ વિડિયો અપલોડ કરશો અને તે વિડિયો તમારી આસપાસના તમામ લોકોને સૌથી પહેલા દેખાશે તો એના દ્વારા તમારી આસપાસના લોકો તમારા બિઝનેસ વિશે ઝડપી જાણશે. જેથી તમારા વિસ્તારના તમામ ગ્રાહકો તમારી પાસે આવશે, અને તે પણ માર્કેટિંગમાં એક પણ પૈસો વેડફ્યા વિના.

2 : લાઈવ સેશન કે માસ્ટરક્લાસ

ધારો કે તમે એક સારા બ્યુટી આર્ટિસ્ટ છો અને તમે Riser App પર બ્યુટી પાર્લરના વીડિયો અપલોડ કરી રહ્યા છો અને હાલના સમયમાં ભારતની દરેક છોકરી બ્યુટી પાર્લરનું શીખવા માંગે છે, તેથી તમે અહીં લાઈવ આવીને બ્યુટી પાર્લરના કોર્ષ બનાઈ શીખવાડી શકો છો. જે તમારી આવકમાં ઘણો વધારો કરી શકે છે, આપણે જાણીએ છીએ કે કોરોના આવ્યા પછી સૌથી વધુ માંગ ઓનલાઇન શિક્ષણની થઈ છે.

 • ઉદાહરણ: ધારો કે તમારા લાઈવ સેશન કે માસ્ટરક્લાસની કિંમત વ્યક્તિ દીઠ ₹ 500/- છે અને જો ઓછામાં ઓછી 1000 છોકરીઓ તમારા જોડે બ્યુટી પાર્લરનો કોર્ષ શીખવા આવે છે, તો પણ આખા મહિનામાં તમારી આવક ₹ 50,000/- હશે, છે ને અદ્ભુત !

3 : એફિલિએટ માર્કેટિંગ

એફિલિએટ માર્કેટિંગ એ આજના ભારતમાં સૌથી મોટો વિકસતો વ્યવસાય છે. ભારતમાં લાખો લોકો એફિલિએટ માર્કેટિંગથી લાખો રૂપિયા કમાઈ રહ્યા છે અને એવું કહેવાય છે કે આ વ્યવસાય 2025 સુધીમાં ₹ 6,250/- કરોડનો થઈ જશે. હવે તમને પ્રશ્ન થશે કે Riser App માં એફિલિએટ માર્કેટિંગથી કેવી રીતે આવક કરી શકીએ ?

 • તો હવે તેના વિશે સમજીશુ, ધારો કે તમે Riser App પર બ્યુટી પાર્લરનો પર એક વીડિયો બનાવો છો, પરંતુ બ્યુટી પાર્લર કેવી રીતે શીખવવું તે તમેં જાણતા નથી, તો તમે Riser App પર કોઈપણ મોટા બ્યુટી એક્સપર્ટના કોર્ષ કે લાઈવ સેશન / માસ્ટરક્લાસને પ્રમોટ કરી શકો છો જે તમારી આવકમાં અનેકગણો વધારો કરશે. Riser App પર તમને હજારો ગ્રાહકો મળશે, જેનો અર્થ છે કે કંઈપણ કર્યા વિના ફક્ત એફિલિએટ માર્કેટિંગ દ્વારા તમેં Riser App પર લાખો કમાઈ શકો છો.

4 : 1 to 1 કૉલ કે વિડિઓ કૉલ

તમે જાણો છો કે આજે દરેક વ્યક્તિને કોઈને કોઈ સમસ્યા હોય છે, વ્યક્તિને માનસિક, શારીરિક કે પછી આર્થિક ક્ષેત્રે ઘણા પ્રશ્નો હોય છે. પરંતુ આજ ના યુગમાં કોઈની પાસે પૂરતો સમય નથી કે તે તમને તમારા દરેક પ્રશ્નોના સાચા જવાબો આપી શકે અથવા તો જીવન જીવવાનો સાચો રસ્તો બતાવી શકે. તેથીજ તમે Riser App પર જે ફિલ્ડમાં સારુ એવુ નૉલેજ ધરાવો છો
તેના વિશે લોકોને જણાવીને તમે સારી એવો આવકનો સ્ત્રોત ઉભો કરી શકો છો.

 • ધારો કે તમે જ્યોતિષી છો અને જ્યોતિષ શાસ્ત્ર વિશે વિડિયો બનાવો છો, તો ઘણા લોકો તેમની સમસ્યાના ઉકેલ માટે તમારી સાથે 1 to 1 કોલ પર વાત કરશે અને તેનો ઉકેલ પણ મેળવશે. અને આજના સમયની વાત કરીએ to 1 to 1 ઓનલાઈન પરામર્શ લેવાનું બહુ ઝડપથી વધી રહ્યુ છે.

5 : ઉત્પાદનનું વેચાણ

જો તમે Riser App પર બ્યુટી વિશે વીડિયો બનાવી રહ્યા છો, અને વિડિઓમાં બતાવેલ કે અન્ય કોઈ બ્યુટી પ્રોડક્ટ તમેં Riser App પર વેચો છો, તો તમને તેના માટે પણ ઘણું કમિશન જેતે કમ્પની દ્વારા મળશે.

6 : પેઈડ ગ્રુપ્સ

પેઈડ ગ્રુપ્સની મદદથી, તમે ગ્રુપના મેમ્બરો જોડેથી સબ્સ્ક્રીપશન ચાર્જ લઈને ઘણું કમાઈ શકો છો. ધારો કે તમે શેર માર્કેટ વિશે વિડિયો બનાવી રહ્યા છો, તો તમે શેર માર્કેટ વિશે પેઇડ ગ્રુપ બનાવસો જેમાં તમેં કયો શેર લેવો તેના માટે ગ્રુપ મેમ્બર જોડેથી નિયત કરેલી ફી લઈને ટિપ્સ શેર કરીને પણ કમાણી કરી શકો છો.

 • ઉદાહરણ તરીકે : તમે એક પેઇડ ગ્રુપ બનાવ્યું જેની કિંમત તમે માત્ર ₹ 500/- રૂપિયા રાખી અને માત્ર 500 લોકો જ જોડાય તો તમારી માસિક આવક થશે: 500*500 = ₹ 2,50,000/- રૂપિયા.

Riser App પર એજન્ટ કેવી રીતે બનવું ? – How to become an agent on Riser App ?

શું તમે Riser App ની ટીમમાં જોડાવા માંગો છો ? અને જો તમે AGENT બનીને અને Riser App વડે નવા CREATOR સાથે જોડાઈને તમારી આવક ડબલ કરવા માંગતા હો, તો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને AGENT તરીકે નોંધણી કરાવો.

Riser App માં એજન્ટ ને કેટલુ પ્રોફિટ મળી શકે? – How much profit can the agent get from Riser App ?

હવે તમારા મનમાં આ મુખ્ય પ્રશ્ન આવતો જ હશે કે તમે એજન્ટ બનીને Riser App માંથી પૈસા કેવી રીતે કમાવશો?

એજન્ટો તેમના રેફરલ લિંકથી રજીસ્ટર થયેલા દરેક ક્રિએટર તરફથી તેમની આવકનું 3% કમિશન મેળવશે. તમારે ફક્ત તેમને Riser App કંઈ રીતે કાર્ય કરે છે તે યોગ્ય રીતે સમજાવી તેમને શોર્ટ વિડિયો બનાવી Riser App પર અપલોડ કરવા માટે તૈયાર કરવા પડશે જેના દ્વારા તેઓ લાખોમાં કમાણી કરી શકશે.

 • ધારો કે 2,000 નિર્માતા તમારા સંદર્ભથી નોંધાયેલા છે અને દરેક નિર્માતા ઓછામાં ઓછા ₹ 10,000/- રુપિયા કમાઈ રહ્યા છે તો તમારી કમાણી 6 લાખ રૂપિયા થશે.
Riser App થી પૈસા કમાવવા રજીસ્ટ્રેશન : અહીંથી કરો

સારાંશ

Riser એપ વિશે અહી આપેલી માહિતી તમને ગમી હશે. આ આર્ટીકલ વિશે કોઈ પ્રશ્ન હોય તો Comment કરી જણાવી શકો છો.

આવી અન્ય મહત્વપૂર્ણ માહિતી મેળવતા રહેવા માટે આમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ.

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.

અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.

Leave a Comment