ફોટોમાંથી ન ગમતી વસ્તુ દુર કરો, માત્ર એક જ મિનિટ વસ્તુ થઈ જશે ગાયબ

ઘણા લોકોને પોતાના ફોટો અથવા અન્ય કોઈપણ પ્રકારના ફોટોમાંથી ન ગમતી વસ્તુઓ દૂર કરવી હોય છે. જેમ કે, કોઈ વસ્તુઓ, અલગ-અલગ ખામીઓ, આજુ-બાજુ ના લોકોને, કોઈ લખાણ કે બેકગ્રાઉન્ડ ને દુર કરવું હોય છે. પરંતુ કોઈપણ એપ કે સોફ્ટવેર નો ઉપયોગ કરીને એડિટ કરવામાં ખુબજ મુશ્કેલી થતી હોય છે. તેથી બધા માટે અમે એક ઓનલાઇન ફ્રી વેબસાઈટ લઈને આવ્યા છીએ.

આ વેબસાઈટ પર કોઈપણ ફોટો અપલોડ કરીને તમને ના ગમતું બધુંજ દૂર કરી શકો છો. તમારી પાસે રહેલા કોઈપણ ફોટોમાં અણગમતું આ વેબસાઈટની મદદથી દૂર કરી શકો છો.

આ આર્ટીકલમાં તમે વાંચશો,

  • ફોટોમાંથી અણગમતી વસ્તુ કઈ રીતે દૂર કરવી?
  • કઈ વેબસાઈટ ની મદદથી અણગમતી વસ્તુઓ દૂર કરી શકાય?
  • ફોટામાંથી કોઈ વ્યકિતને કઈ રીતે દુર કરી શકાય?

ફોટોમાંથી અણગમતી વસ્તુઓ કઈ રીતે દૂર કરવી ?

તમારા કોઈપણ ફોટોમાંથી અણગમતી વસ્તુઓ દૂર (Delete) કરવા માટે નીચે પ્રમાણે સ્ટેપ અનુસરો.

  1. સૌપ્રથમ તમે આ વેબસાઈટ પર https://cleanup.pictures/ ક્લિક કરો.
  2. ત્યાર પછી, “Tap Here To Load Your Picture” પર ક્લિક કરો.
  3. પછી તમારે જે ફોટોમાં અણગમતું દૂર કરવું હોય તે ફોટો Select કરો.
  4. ત્યાં તમે જે વસ્તુ Clean કરવી હોય એ તમે કરી શકશો અને Download પણ કરી શકો છો.

મહત્વની લીંક

ફોટોમાંથી અણગમતું દૂર કરવા માટે: અહી ક્લિક કરો
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: અહી ક્લિક કરો

મુદ્દાની વાત

આ આર્ટિકલમાં કોઈપણ ફોટોમાંથી અણગમતી વસ્તુઓ કઈ રીતે દૂર કરવી, તેના માટેની તમામ માહિતી આપી છે. અમે એવી અપેક્ષા રાખવીએ છીએ કે, તમને આ માહિતી ગમી હશે. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો અમને Comment કરી જરૂરથી જણાવજો.

આવી અન્ય મહત્વપૂર્ણ માહિતી મેળવતા રહેવા માટે આમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ.

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.

અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.

નીચે આપેલા Share બટન પર ક્લિક કરીને આ ફોટોમાંથી અણગમતી વસ્તુઓ દૂર કરવા વિશેની માહિતી તમારા મિત્રો અને ગ્રુપમાં Share કરો જેથી કોઈકને ઉપયોગી બની શકે.

Leave a Comment