નેશનલ હેલ્થ મિશન (NHM) હેઠળ વિભાગીય નાયબ નિયામક, આરોગ્ય અને તબીબી સેવાઓ, અમદાવાદ ઝોન હસ્તકના જીલ્લા અમદાવાદ, ખેડા, આણંદ,સુરેન્દ્રનગરની જિલ્લા હોસ્પિટલ/ સબ જિલ્લા હોસ્પિટલ / સામુહિક આરોગ્ય કેન્દ્ર અને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે RMNCH+A અંતર્ગત નીચે દર્શાવેલ વિગતોએ જગ્યાઓ ૧૧ માસના કરારના ધોરણે ભરવાની થાય છે. જાહેરાતમાં દર્શાવ્યા મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૦૯ / ૦૧ ૮ ૨૦૨૩ થી તા. ૧૯ / ૦૧ / ૨૦૧૩ સુધીમાં આરોગ્યસાથી સોફ્ટવેરની લીંક https://arogyasathi.gujarat.gov.In પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અહી આર્ટીકલ માં તમે જાણશો કે
- NHM દ્વારા કઈ કઈ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે
- NHM માં અરજી કરવા માટે શું લાયકાત જોઈએ
- NHM માં અરજી કઈ રીતે કરવી
પોસ્ટ,લાયકાત અને પગાર


ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
મહત્વની તારીખ
- ફોર્મ શરૂ તા. : 09/01/2023
- ફોર્મ છેલ્લી તા. : 19/01/2023
વયમર્યાદા : 40 વર્ષ
ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- સ્કૂલ લિવિંગ (LC)
- જાતિનો દાખલો
- લાયકાત મુજબી માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઇ – મેઇલ ID
મહત્વની લિંક
લાયકાત અને વધુ માહિતી માટે : | અહી ક્લિક કરો. |
ફોર્મ ભરવા માટે: | અહી ક્લિક કરો |
વેબ સાઇટ માટે : | અહી ક્લિક કરો. |
અન્ય માહિતી
NHM ભરતી, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.
આવી જ ઉપયોગી માહિતી તથા સરકારની યોજનાઓ માટે ખાસ અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ. અમારી સાથે જોડાવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.