ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ 117 જગ્યાઓમાં ભરતી 2022

ગુજરાત યુનિવર્સિટી : ગુજરાત યુનિવર્સિટી દ્વારા 117 જગ્યાઓ પર નોન-ટીચિંગ અને ટેકનિકલ ભરતીની જાહેરત કરી છે. આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેવારો 15/11/2022 સુધીમાં વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે.

ખાસ નોંધ: ગુજરાત યુનિવર્સિટીમાં ક્લાર્કની ભરતી માટે પહેલા નોટીફિકેશનમાં 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી હતો. જે નવા નોટિફિકેશન મુજબ જરૂરી નથી, હવે સ્નાતક થયેલ ઉમેદવાર પણ ક્લાર્ક માટે ફોર્મ ભરી શકે છે.

નોન-ટીચિંગ અને ટેકનિકલ ભરતી 2022

સંસ્થા નુ નામ : ગુજરાત યુનિવર્સિટી
પોસ્ટ નું નામ : નોન-ટીચિંગ અને ટેકનિકલ 
કુલ જગ્યાઓ : 117
છેલ્લી તારીખ :  15/11/2022

નોન-ટીચિંગ અને ટેકનિકલ ભરતીની વિગતો વિશે માહિતી

આ ભરતીમાં પોસ્ટની સંખ્યા, ન્યૂનતમ લાયકાત, અનુભવ, પગાર, સામાન્ય શરતો અને અન્ય વિગતો નીચે આપેલ છે.

ક્રમ નં. પોસ્ટ નું નામ પગાર ધોરણ અને ગ્રેડ પે જગ્યાઓ લેવલ
1 નિયામક કોલેજ વિકાસ પરિષદ 37400-67000 (GP 8900 ) 1 UR
2 મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી 15600-39100 (GP 7600) 1 UR
3 ચીફ એકાઉન્ટ્સ ઓફિસર 15600-39100 (GP 6600) 1 UR
4 દિગ્દર્શક શારીરિક શિક્ષણ 15600-39100 (GP 6600) 1 UR
5 ડેપ્યુટી રજીસ્ટ્રાર 15600-39100 (GP 6600) 1 UR
6 પ્રેસ મેનેજર 15600-39100 (GP 6600) 1 UR
7 ગ્રંથપાલ 15600-39100 (GP 6600) 1 UR
8 વરિષ્ઠ વૈજ્ઞાનિક અધિકારી 15600-39100 (GP 6600) 1 UR
9 સિસ્ટમ એનાલિસ્ટ 15600-39100 (GP 6600) 1 UR
10 સિસ્ટમ એન્જિનિયર 15600-39100 (GP 6600) 1 UR
11 મદદનીશ રજીસ્ટ્રાર 15600-39100 (GP 5400) 2 SEBC – 01
ST-01
12 પ્રોગ્રામર 15600-39100 (GP 5400) 1 UR
13 યુનિવર્સિટી એન્જિનિયર 15600-39100 (GP 5400) 1 UR
14 લેડી મેડિકલ ઓફિસર 15600-39100 (GP 5400) 1 UR
15 PA થી રજીસ્ટ્રાર કમ ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ 38,090/-* 1 UR
16 ટેકનિકલ આસિસ્ટન્ટ 38,090/-* 1 UR
17 સ્ટેનોગ્રાફર ગ્રેડ-1 38,090/-* 1 UR
18 નાયબ ઈજનેર (સિવિલ) 38,090/-* 1 UR
19 વરિષ્ઠ તકનીકી સહાયક (ઈલેક્ટ્રોનિક્સ) 38,090/-* 1 UR
20 વરિષ્ઠ કોમ્પ્યુટર ઓપરેટર 38,090/-* 1 UR
21 વરિષ્ઠ ફાર્માસિસ્ટ 31,340/-* 1 UR
22 ગ્લાસ બ્લોઅર 31,340/-* 1 UR
23 જોબ રિસેપ્શનિસ્ટ 19,950/-* 1 UR
24 ડિસ્ક લાઇબ્રેરીયનને ટેપ  19,950/-* 1 UR
25 કુક કમ કેર ટેકર 19,950/-* 1 UR
26 જુનિયર ક્લાર્ક  19,950/-* 92 SC -07
ST-14
SEBC-26
EWS-09
UR-36

શૈક્ષણિક લાયકાત

  • સ્નાતક / માસ્ટર ડિગ્રી (વધુ માહીતી માટે નીચે ટેબલમાં સત્તાવાર જાહેરાત પર ક્લિક કરીને વિગતો જુઓ)

અરજી ફી

  • રૂ.650/- (સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે)
  • રૂ.400/- (SC/ST/SEBC/EWS/PD કેટેગરીના ઉમેદવારો માટે)

મહત્વપૂર્ણ તારીખ

  •  જાહેરાત NO.NT/01/2022
  •  છેલ્લી તારીખ ઑનલાઇન અરજી કરવા માટે : 03/11/2022

 મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવાર જાહેરાત માટે અહીં ક્લિક કરો 
ઓનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો

અન્ય માહિતી

ગુજરાત યુનિવર્સિટી ની ભરતી વિશે અહી આપેલ માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

ઉમેદવારોને ઉપયોગી મહત્વની માહિતી તથા સરકારની યોજનાઓ માટે ખાસ અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ. અમારી સાથે જોડાવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

ગુજરાત યુનિવર્સિટી નો હેલ્પ લાઇન નંબર શું છે ?

GU office: 079-26301341,26300342-43,26300126IVRS

Student HelpLine No. 01:079-26300105IVRS

Student HelpLine No. 02:079-26308565

[email protected]c.in

5 thoughts on “ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ 117 જગ્યાઓમાં ભરતી 2022”

Leave a Comment