ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ દ્વારા ભરતી

ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ દ્વારા ભરતી

ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ દ્વારા એપ્રેન્ટીસ એકટ-૧૯૬૧ નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ/ મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડ, અમદાવાદ ખાતે ૧૨૫ એપ્રેન્ટીસોની નિમણુંક કરવાની થાય છે. આથી જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં https://www.apprenticeshipindia.gov.in/ વેબસાઈટ ઉપર જરૂરી સુચનાઓ ધ્યાને લઈ Register મેનુમાં જઈ Candidate ઉપર ક્લિક કરી Register કરવાનું રહેશે

પોસ્ટ :

 • એપ્રેન્ટિસ (ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર)

કુલ જગ્યા :

 • 125

લાયકાત :

 • 10 પાસ

પગાર :

 • 6000/-

ફોર્મ પ્રોસેસ :

 • ઓફલાઈન

એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે જરૂરી ડૉક્યુમેન્ટ

 • ફોટો અને સહી
 • ITI ની માર્કશીટ (બધા સેમેસ્ટરનું સાથે રિઝલ્ટ આવેલ છે તે એક માર્કશીટ)
 • આધાર કાર્ડ
 • LC લિવિંગ સર્ટિ (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
 • ધો. 10 અથવા ધો.12 ની માર્કશીટ

નોધ: એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન કર્યા બાદ રજીસ્ટ્રેશન નંબર સાચવીને રાખવો.

મહત્વની તારીખ

 • અરજી છેલ્લી તારીખ : જાહેરાતના 10 દિવસમાં
 • જાહેરાત તારીખ : 07/01/2023

અરજી સ્થળ : ગુજરાત હાઉસિંગ બોર્ડ, 4થો માળ, પ્રગતિનગર, નારણપૂરા અમદાવાદ – 380013

નોંધ : ઉમેદવારે એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત…

એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.

અન્ય માહિતી

ગુજરાત હાઉસિંગ બોર્ડ, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

આવી જ ઉપયોગી માહિતી તથા સરકારની યોજનાઓ માટે ખાસ અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ. અમારી સાથે જોડાવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.

અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.

Leave a Comment