અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડ (ACB) દ્વારા અલગ અલગ વિભાગમાં વિવિધ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રોસેસ ઓફલાઈન પ્રકાર ની છે, 31/01/2023 સુધી માં અરજીઓ મંગાવવામાં આવી છે. આ આર્ટિકલ માં તમે જાણશો કે,
- ACB દ્વારા કઈ કઈ જગ્યાઓ માં ભરતી કરાશે
- ACB માં પગાર ધોરણ શું છે
- ACB માટે લાયકાત શું જોઈએ
પોસ્ટ
- સફાઈ કર્મચારી
- ચોકીદાર
- જુનિયર ક્લાર્ક
સફાઈ કર્મચારી
અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડમાં સફાઈ કર્મચારી પોસ્ટ માટે લાયકાત ધરાવતા ભારતીય નાગરિકો/ ઉમેદવારો પાસેથી સ્પીડ/ રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા જ નીચે આપેલા પગાર ધોરણમાં અરજીઓ મંગાવવામાં આવે છે:

ચોકીદાર
અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડમાં ચોકીદાર પોસ્ટ માટે લાયકાત ધરાવતા ભારતીય નાગરિકો/ ઉમેદવારો પાસેથી સ્પીડ/ રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા જ નીચે આપેલા પગાર ધોરણમાં અરજીઓ મંગાવવામાં આવે છે:

જુનિયર કલાર્ક
અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડમાં જુનિયર કલાર્ક પોસ્ટ માટે લાયકાત ધરાવતા ભારતીય નાગરિકો/ ઉમેદવારો પાસેથી સ્પીડ/ રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા જ નીચે આપેલા પગાર ધોરણમાં અરજીઓ મંગાવવામાં આવે છે:

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ : 31/01/2023
મહત્વની લિંક
લાયકાત અને વધુ માહિતી માટે : | અહી ક્લિક કરો. |
વેબ સાઇટ માટે : | અહી ક્લિક કરો. |
અન્ય માહિતી
ACB ભરતી, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.
આ પણ વાંચો:
આવી જ ઉપયોગી માહિતી તથા સરકારની યોજનાઓ માટે ખાસ અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ. અમારી સાથે જોડાવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.