પોલીસ મહાનિદેશક CID ક્રાઇમ અને રેલ્વેઝ કચેરી ગાંધીનગર દ્વારા ભરતી

પોલીસ મહાનિદેશક CID ક્રાઇમ અને રેલ્વેઝ કચેરી ગાંધીનગર દ્વારા પોલીસ વિભાગના જુદા જુદા જીલ્લા, શહેર અને અન્ય કચેરીઓ માટે કાયદા અધિકારી (વર્ગ-૧ સમકક્ષ) ની જગ્યા ૧૧ માસ માટે કરાર આધારે ભરવા માટે ઇચ્છુક ઉમેદવારો પાસેથી નીચેની વિગતોએ નિયત નમૂનામાં અરજી મંગાવવામાં આવે છે.

પોસ્ટ

  • કાયદા અધિકારી

ફોર્મ પ્રોસેસ :

  • ઓફલાઇન (અરજી દ્વારા)

પગાર :

  • 40,000/- માસિક ફિક્સ

તારીખ :

  • અરજી માટે છેલ્લી તારીખ : 31/01/2023
  • અરજી ફોર્મ નમૂનો ડાઉનલોડ કરવા માટે તા. : 21/01/2023 થી 31/01/2023

અરજી સ્થળ :

  • અધિક પોલીસ મહાનિર્દેશક CIDC ક્રાઇમ અને રેલ્વેઝ  ગુ. રા. ગાંધીનગરની કચેરી ચોથા માળ, પોલીસ ભવન, સેક્ટર – 18,  ગાંધીનગર 382018.
વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

અન્ય માહિતી

પોલીસ મહાનિદેશક CID ક્રાઇમ અને રેલ્વેઝ કચેરી, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

આવી જ ઉપયોગી માહિતી તથા સરકારની યોજનાઓ માટે ખાસ અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ. અમારી સાથે જોડાવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.

અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.

Leave a Comment