રાજ્ય સરકારની ભરતી માટે કોમ્પ્યુટર અંગેનું બેઝિક નૉલેજ શું ગણવું ?

મિત્રો, તા. 13-8-2008ના ઠરાવથી રાજય સરકારની સેવામાં સીધી ભરતી માટે કોમ્પ્યુટર અંગેનું બેઝીક નોલેજ નકકી કરવામાં આવેલ છે. અને ઠરાવના પત્રક -1 માં દર્શાવેલ અભ્યાસક્રમને કોમ્પ્યુટરના બેઝીક નોલેજ તરીકે જાહેર કરવામાં આવેલ છે. રાજ્ય સરકારની ભરતી માટે કોમ્પ્યુટર અંગેનું બેઝિક નૉલેજ શું ગણવું ? આ ઠરાવમાં ધોરણ -10 અને ધોરણ -12 ની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય … Read more

Riser App મહિલાઓને ઘરે બેઠા હજારો રૂપિયા કમાવવાની તક

Riser App શું છે ? Riser App થી ક્રિએટર અને એજન્ટ કંઈ રીતે કરે છે કમાણી ? Riser App માં રજીસ્ટ્રેશન કંઈ રીતે કરવું ? Riser App સંબધિત તમારા બધા પ્રશ્નોના જવાબ મેળવો. Riser App શું છે ? – What is Riser App ? Riser App ભારતનું પહેલું એવું ડિજિટલ પ્લેટફોર્મ જે ફક્ત અને ફક્ત … Read more

નવોદય પ્રવેશ પરીક્ષાનું પરિણામ 10 જુલાઈએ જાહેર થશે

ધોરણ 6 ની નવોદય પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થીઓ આતુરતાથી પરિણામની રાહ જોઈને બેઠા છે. ત્યારે નવોદયની ઑફિસિયલ વેબસાઈટ પર પરીણામની તારીખ જાહેર કરી દીધી છે. નવોદયની પરીક્ષા પાસ કર્યા બાદ બાળકો આગળના અભ્યાસ માટે બિલકુલ ફ્રીમાં નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવી શકે છે. નવોદય પ્રવેશ પરીક્ષા પરિણામ 2022 જવાહર નવોદય વિદ્યાલય ની શરૂઆત 1986માં કરવામાં આવી … Read more

ગુજરાત શિક્ષણ બોર્ડ: ધોરણ 9 થી 12 ની પરીક્ષા પધ્ધતીમા ફેરફાર, જાણો કેટલા ટકા MCQ પુછશે?

ગુજરાત શિક્ષણ બોર્ડ: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2020-21 મા કોરોના વાયરસ ને લીધે પરીક્ષા પધ્ધતીમા ફેરફાર કર્યા હતા, હવે ફરી થી ધોરણ 9 થી 12 ની પરીક્ષા પધ્ધતીમા ફેરફાર કર્યા છે. વર્ષ 2019-20 દરમીયાન 30 ટકા MCQ પ્રશ્નો પેપરમા પુછતા હતા. શુ-શુ ફેરફાર કર્યા છે? કેટલા ટકા MCQ પુછશે? આ વિશે સમ્પુર્ણ માહિતી પોસ્ટમા … Read more

અમદવાદમાં 145મી રથયાત્રા નીકળી જુઓ Live

બે વર્ષ બાદ આજે ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યાં છે. સવારે 5.30 વાગ્યાની આસપાસ ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથ સહિત બળભદ્રજી અને બહેન સુભદ્રાનાં દર્શન કરીને સોનાની સાવરણીથી કચરો વાળીને પહિંદવિધિ કરી હતી. આજ રથયાત્રા નિર્ધારિત સમય અનુસાર નગરચર્યા કરી રહી છે, આપ સૌ પણ … Read more

ધોરણ 10 અને 12 ની પુરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જુલાઈ 2022 માં લેવાશે પરીક્ષા

બોર્ડની પુરક પરીક્ષા જુલાઇ 2022નો કાર્યક્રમ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 એસ.એસ.સી. તથા સંસ્કૃત પ્રથમા અને ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહ તથા સામાન્યપ્રવાહના ઉમેદવારોની જુલાઇ 2022ની પુરક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યુ છે. જે બોર્ડની સતાવાર વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે. કઈ રીતે ડાઉનલોડ કરવું ટાઈમ ટેબલ? અને વિધ્યાર્થીઓ માટે શું-શું અગત્ય ની … Read more

હર ઘર તિરંગા અભિયાન શું છે ? અને સર્ટિફિકેટ ડાઉનલોડ કઈ રીતે કરવું ? | Har Ghar Tiranga Abhiyan

હર ઘર તિરંગા અભિયાન: આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા ભારત સરકાર દરેક ઘરે તિરંગા અભિયાનની શરૂઆત કરવા જઇ રહી છે. આ અભિયાન દ્વારા દરેક દેશવાસીને ઘરમાં તિરંગો ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. દરેક ઘરે તિરંગા અભિયાનનુ આયોજન 13 ઓગષ્ટથી શરૂ થશે અને 15 ઓગષ્ટ સુધી ચાલશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રધ્વજ, ત્રિરંગા સાથે દેશના નાગરિકોનો … Read more