GSEB 2600 વિદ્યાસહાયકની ભરતી 2022 – ધોરણ 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી માધ્યમ માટે અરજી કરો

GSEB 2600 વિદ્યાસહાયકની ભરતી 2022 : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ (GSEB) એ વિદ્યાસહાયક (ધોરણ 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી માધ્યમ) ની જગ્યાઓમાં ભરતી માટે ઓફિશિયલ સૂચના જાહેર કરી છે. 2600 વિદ્યાસહાયકની જગ્યાઓમાં ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે લાયક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે, અરજી કરવાની છેલ્લી તારીખ 07/11/2022 … Read more

જીતુભાઈ વાઘાણી દ્વારા શિક્ષણ વિભાગમાં 2600 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

TET-1 અને TET-2 પરીક્ષા યોજવા અંગેનો શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય. pic.twitter.com/JS6jA7QfqR— Jitu Vaghani (@jitu_vaghani) October 14, 2022 વધુ ગુજરાતીમાં માહીતી માટે: અહિં ક્લિક કરો  2,600 વિદ્યાસહાયકોની ભરતી કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય pic.twitter.com/jykI7SWiTE — Jitu Vaghani (@jitu_vaghani) October 10, 2022 જૂના સમાચાર લાંબા સમયથી શિક્ષકોની ભરતીની રાહ જોઈ રહેલા મિત્રો માટે એક અગત્યના સમાચાર છે. 7 … Read more

તમારા નામની રીંગટોન બનાવો – માત્ર 2 મિનિટમાં

તમારા નામની રીંગટોન બનાવો : સામન્ય રીતે બધા લોકોને મોબાઈલની રીંગટોન મોબાઈલ કંપનીની હોય છે, તમને મનગમતી અલગ-અલગ રીંગટોન પણ સેટ પણ કરો છો. જો કે હવે તમે તમારા નામની રીંગટોન બનાવી ને પણ સેટ કરી શકો છો, તમારા મોબાઈલમાં કોઈ પણ કોલ આવે ત્યારે તમે બનાવેલ તમારા નામની રીંગટોન સંભળાશે. તેના માટે અમે એક … Read more

મોબાઈલમાં Resume/CV કેવી રીતે બનાવો – માત્ર 10 મિનિટમાં

Resume/CV: એક ખરાબ Resume/CV તમારી બધી મહેનત બગાડી શકે છે. કારણ કે આ તમારું પહેલું હથિયાર છે, જે નોકરી મેળવવા અને ના મળવાનું કારણ બની શકે છે. તો આજે આપણે ઘરે બેસીને મોબાઈલમાં Resume/CV કેવી રીતે બનાવી શકાય તે શીખીશું, જેથી તમારે સાયબર કાફે પણ ન જવું પડે. આપણે આ આર્ટિકલમાં જાણીશું કે, મોબાઈલમાં Resume/CV … Read more

Whatsapp કંપનીએ 23 લાખથી વધારે એકાઉન્ટ્સને કર્યા બ્લોક, જાણો કારણ

Whatsapp : આજકાલ મોટાભાગના લોકો સ્માર્ટફોન અને ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. લોકો એકબીજા સાથે જોડાવા માટે સોશિયલ મીડિયા એપ WhatsAppનો ઉપયોગ કરે છે. જો તમે પણ WhatsApp વાપરતા હોવ છો, તો તમારા માટે એક ખરાબ સમાચાર છે. WhatsAppએ ઓગસ્ટ મહિનામાં 23.28 લાખથી વધારે ભારતના એકાઉન્ટ્સ બંદ કર્યા હતા, જેમાંથી 10 લાખથી વધુ એકાઉન્ટ્સ યુઝર્સ તરફથી કોઈ … Read more

વિધવા સહાય યોજના, જાણો કેવી રીતે ભરી શકાય છે ફૉર્મ ?

ગુજરાત સરકાર દ્વારા નિરાધાર વિધવાઓ સમાજમાં સન્માન સાથે જીવી શકે તે માટે વિધવાઓને આર્થિક સહાય આપવાના હેતુથી વિધવા સહાય યોજના (ગંગા સ્વરૂપા) યોજના શરૂ કરવામાં આવી છે. આ આર્ટિકલમાં આપણે જાણીએ કે, વિધવા સહાય યોજના (ગંગા સ્વરૂપા યોજના) શું છે ? વિધવા સહાય યોજના માટે મહત્વની પાત્રતાઓ વિધવા સહાય યોજનામાં કેટલી સહાય મળશે ? વિધવા … Read more

વૃદ્ધ પેન્શન યોજના

ગુજરાતમાં વૃદ્ધ વ્યક્તિઓ માટે રાજ્ય સરકારે ઘણી યોજનાઓ અમલમા મૂકી છે, જેમાંથી આ એક વૃદ્ધ પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે, આથી ઘરડા લોકોને જીવન જરૂરિયત માટે દર મહિને રોકડ સહાય મળે છે. આ આર્ટિકલમાં આપણે જાણીશું કે, વૃદ્ધ પેન્શન યોજના શું છે? વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ? વૃદ્ધ પેન્શન યોજનામાં કેટલી … Read more

રેશનકાર્ડ ધારકોને સપ્ટેમ્બર મહિનામાં કેટલું અનાજ મળશે?

તમે રેશનકાર્ડ ધારક છો? તમને ખબર નથી કે આ મહિને તમને કેટલું અનાજ મળવા પાત્ર છે? કયા અનાજ માટે કેટલા રૂપિયા આપવા પડશે અને કયું અનાજ મફત મળશે? રેશનકાર્ડ ધારકોને વિવિધ યોજનાઓ હેઠળ મળતા અનાજ વિશેની સંપૂર્ણ જાણકારી આ પોસ્ટમાં આપેલ છે. ગુજરાતના રેશનકાર્ડ ધારકોને અન્ન અને પુરવઠા વિભાગ દ્વારા મુખ્યત્વે નિયમિત વિતરણ અને પ્રધાનમંત્રી … Read more

ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ 2022, ક્વિઝ રમો અને જીતો 25 કરોડના ઈનામો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 (G3Q) : ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્વિઝ સ્પર્ધામાં 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ભાગ લઈ, 25 કરોડ રૂપિયા સુધીના ઈનામો જીતી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા ઓનલાઈન રહેશે. આ આર્ટિકલમાં ગુજરાત જ્ઞાન … Read more

હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, જાણો કારણ

આપણે ઓનલાઈન પેમેન્ટ (UPI) કરીએ તે બિલકુલ ફ્રી છે પરંતુ હવે ATMમાંથી પૈસા ઉપાડવા માટે તમે પહેલા જે ચાર્જ ચૂકવતા હતા તેનાથી વધુ ચાર્જ ચૂકવવો પડશે. પૈસા ઉપાડવાની મર્યાદા પછી કરવામાં આવેલા દરેક ટ્રાન્ઝેક્શન માટે બેંક તમારી પાસેથી પહેલા કરતા વધુ ચાર્જ લેશે. દેશની બધીજ મોટી સરકારી અને ખાનગી બેંકોએ ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ઘણા … Read more