પોલીસ ભરતી માટે નવા નિયમો આવશે, હાઈલેવલ કમિટી રચાશે

ગુજરાત પોલીસ : ગુજરાત પોલીસ તંત્રમાં લોક રક્ષક દળથી લઈને નાયબ પોલીસ અધિક્ષક સહિતની તમામ કેડરોની ભરતી માટે શૈક્ષણિક અને શારિરીક લાયકાતોના નિયમોમાં ફેરફાર આવશે.

પોલીસ ભરતી માટે નવા નિયમો: પોલીસમાં સાઈબર ક્રાઈમ, આંતકાવાદ વિરોધી દળથી લઈને કાયદો અને વ્યવસ્થાના અમલ માટે વિવિધ સ્તરે અનિવાર્યતા મુજબ બળને વર્ગીકૃત કરવાના ઉદ્દેશ્યથી ટેકનિકલ અને સામાન્ય લાયકાત, અનુભવને આધારે કેડરોનું ગઠન કરવાનું આયોજન થયુ રહ્યુ છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આગામી ૧૦ વર્ષને ધ્યાને રાખીને નવા નિયમો અર્થાત રિક્રુટમેન્ટ રૂલ્સ- RR ઘડવા માટે હાઈલેવલ કમિટી રચવાનો નિર્ણય કર્યાનું જાહેર કર્યુ હતુ.

જેના આધારે આગામી સમયમાં પોલીસ તંત્રમાં મોટાપાયે ભરતીઓ થશે.

આ પણ વાંચો: તમારા આધારકાર્ડ પર કેટલા સિમકાર્ડ ચાલુ છે? ચેક કરવા અહી ક્લીક કરો

ગુજરાત પોલીસ
ગુજરાત પોલીસ

અન્ય માહિતી

ગુજરાત પોલીસ ભરતીના આ ન્યુઝ વિશે અહી આપેલ માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

પોલીસ ભરતીના ઉમેદવારો માટે ઉપયોગી મહત્વની માહિતી તથા સરકારની યોજનાઓ માટે ખાસ અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ. અમારી સાથે જોડાવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.

અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.

1 thought on “પોલીસ ભરતી માટે નવા નિયમો આવશે, હાઈલેવલ કમિટી રચાશે”

Leave a Comment