તમારા નામની રીંગટોન બનાવો – માત્ર 2 મિનિટમાં

તમારા નામની રીંગટોન બનાવો : સામન્ય રીતે બધા લોકોને મોબાઈલની રીંગટોન મોબાઈલ કંપનીની હોય છે, તમને મનગમતી અલગ-અલગ રીંગટોન પણ સેટ પણ કરો છો. જો કે હવે તમે તમારા નામની રીંગટોન બનાવી ને પણ સેટ કરી શકો છો, તમારા મોબાઈલમાં કોઈ પણ કોલ આવે ત્યારે તમે બનાવેલ તમારા નામની રીંગટોન સંભળાશે. તેના માટે અમે એક એપ્લીકેશન લઈને આવ્યા છીએ.

તો અહી આ આર્ટિકલમાં તમને જણાવશું કે,

  • તમારા નામની રીંગટોન કેવી રીતે બનાવશું
  • રીંગટોન કેવી રીતે ડાઉનલોડ કરવી ?

તો અહી આપણે સૌથી પહેલા જોઈએ કે તમારા નામની રીંગટોન કેવી રીતે બનાવશું;

તમારા નામની રીંગટોન કેવી રીતે બનાવવી ?

તમારા નામની રીંગટોન બનાવા માટે નીચે આપેલ પ્રક્રિયા અનુસરો.

  1. સૌ પ્રથમ, આ લીંક પરથી https://play.google.com/store/apps/details?id=mobihome.mynameringtonemaker એપ ડાઉનલોડ કરો.
  2. ત્યાર પછી continue બટન પર ક્લિક કરો
  3. ત્યાં create ringtone બટન પર ક્લિક કરો
  4. create ringtone પર ક્લિક કર્યા પછી તમારું નામ દાખલ કરો અને SAVE બટન પર ક્લિક કરો
  5. પછી તમે રીંગટોન PLAY, તમારા મોબાઈલમાં રીંગટોન સેટ કરી શકશો અને ત્યાંથી DELETE પણ કરી શકો છો.

અન્ય માહિતી

તમારા નામની રીંગટોન કેવી રીતે બનાવી, તે વિશે અહી આપેલ માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

આવીજ ઉપયોગી મહત્વની માહિતી તથા સરકારની યોજનાઓ માટે ખાસ અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ. અમારી સાથે જોડાવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

તમારા નામની રીંગટોન કઈ એપમા બને છે ?

my name ringtone maker

શું આ એપમાં કોઈપણ નામની રીંગટોન બનાવી શકાય?

હા ! કોઈપણ નામની રીંગટોન બનાવી શકાય છે

Leave a Comment