જૂન મહિનાના મહત્વના દિવસો: સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અવારનવાર દિવસો વિશે પ્રશ્નો પૂછતા હોય છે. ખાસ કરીને જ્યારે પરીક્ષા લેવાય છે તેની પહેલાના દિવસો વિશે પ્રશ્નો પૂછતા હોય છે.
અહી જૂન મહિનામાં આવતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસો અને વર્ષ ૨૦૨૨ માં આ દિવસોની થીમ આપેલ છે. આ માહિતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં ખૂબ જ ઉપયોગી બનશે.

જૂન મહિનામાં આવતા મહત્વના દિવસો
તારીખ | દિવસ | 2022 ના વર્ષની થીમ |
---|---|---|
1 જૂન | વિશ્વ દૂધ દિવસ (World Milk Day) | Dairy Net Zero |
1 જૂન | માતાપિતાનો વૈશ્વિક દિવસ (Global Day of Parents) | Appreciate all parents throughout the world |
2 જૂન | આંતરરાષ્ટ્રીય સેક્સ વર્કર્સ ડે (International Sex Workers’ Day) | Access to Justice |
2 જૂન | તેલંગાણા રચના દિવસ (Telangana Formation Day) | – |
3 જૂન | વિશ્વ સાયકલ દિવસ (World Bicycle Day) | – |
4 જૂન | આક્રમણનો ભોગ બનેલા નિર્દોષ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day of Innocent Children Victims of Aggression) | With children being one of the most vulnerable members of society, they are subject to a range of crimes and violence throughout the world. |
5 જૂન | વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) | Only One Earth |
7 જૂન | વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ (World Food Safety Day) | Safer food, better health |
8 જૂન | વિશ્વ બ્રેઈન ટ્યુમર ડે (World Brain Tumour Day) | Together We Are Stronger |
8 જૂન | વિશ્વ મહાસાગર દિવસ (World Oceans Day) | Revitalization: Collective Action for the Ocean |
12 જૂન | બાળ મજૂરી વિરુદ્ધ વિશ્વ દિવસ (World Day Against Child Labour) | Universal Social Protection to End Child Labour |
14 જૂન | વિશ્વ રક્તદાતા દિવસ (World Blood Donor Day) | Donating Blood is an act of solidarity. Join the effort and save life |
15 જૂન | વિશ્વ પવન દિવસ (World Wind Day) | the celebration and appreciation of wind energy and its benefits |
15 જૂન | વર્લ્ડ એલ્ડર એબ્યુઝ અવેરનેસ ડે (World Elder Abuse Awareness Day) | Digital Equity for All Ages |
16 જૂન | ગુરુ અર્જન દેવની શહીદી (Martyrdom of Guru Arjan Dev) | – |
17 જૂન | રણ અને દુષ્કાળ સામે લડવા માટેનો વિશ્વ દિવસ (આંતરરાષ્ટ્રીય) (World Day to Combat Desertification and Drought (International)) | Rising up from drought together |
18 જૂન | ઓટીસ્ટીક ગૌરવ દિવસ (Autistic Pride Day) | Inclusion in the Workplace: Challenges and Opportunities in a Post-Pandemic World |
18 જૂન | આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસ (International Picnic Day) | Rediscovering Tomorrow |
19 જૂન | વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસ (World Sickle Cell Awareness Day) | Shine the Light on Sickle Cell |
19 જૂન | વિશ્વ સાન્ટરિંગ દિવસ (World Sauntering Day) | Everyone is busy these days, and their daily hectic routine impacts adversely on people |
20 જૂન | વિશ્વ શરણાર્થી દિવસ (આંતરરાષ્ટ્રીય) (World Refugee Day(International)) | Together we heal, learn, and shine |
જૂનનો ત્રીજો રવિવાર | વિશ્વ પિતાનો દિવસ (World Father’s Day) | – |
21 જૂન | વિશ્વ સંગીત દિવસ (World Music Day) | Music on the intersections |
21 જૂન | વિશ્વ હાઇડ્રોગ્રાફી દિવસ (World Hydrography Day) | Hydrography – contributing to the United Nations Ocean Decade |
21 જૂન | આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) | Yoga for Humanity |
23 જૂન | આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ (International Olympic Day) | Together For A Peaceful World |
23 જૂન | સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ (United Nations Public Service Day) | Building back better from COVID-19: Enhancing innovative partnerships to meet the Sustainable Development Goals. |
23 જૂન | આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ (International Widow’s Day) | Sustainable Solutions for Widows Financial Independence |
26 જૂન | ડ્રગ એબ્યુઝ અને ગેરકાયદેસર હેરફેર સામે આંતરરાષ્ટ્રીય દિવસ (International Day against Drug Abuse and Illicit Trafficking) | Addressing drug challenges in health and humanitarian crises |
26 જૂન | ત્રાસના પીડિતોના સમર્થનમાં આંતરરાષ્ટ્રીય દિવસ (International Day in Support of Victims of Torture) | – |
29 જૂન | રાષ્ટ્રીય આંકડાકીય દિવસ (National Statistics Day) | Data for Sustainable Development |
29 જૂન | ઉષ્ણકટિબંધનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day of the Tropics) | – |
30 જૂન | વિશ્વ એસ્ટરોઇડ દિવસ (World Asteroid Day) | small is beautiful |
જૂન ૨૦૨૨ ના મહત્વના દિવસો
આમ તો અહી આપેલા બધા જ દિવસો પરીક્ષામાં પુછાઇ શકે તેવા છે, પરંતુ ખાસ કરીને ખૂબ જ પ્રખ્યાત હોય તેવા દિવસો પૂછતા હોય છે. જેમકે, વિશ્વ પર્યાવરણ દિવસ, વિશ્વ યોગ દિવસ, વિશ્વ પિતા દિવસ, વિશ્વ સંગીત દિવસ, રાષ્ટ્રીય આંકડા દિવસ, વગેરે. આ દિવસો કઈ તારીખે ઉજવાય છે ? અને આ વર્ષે કઈ થીમ પર ઉજવાયા હતા ? આવા પ્રશ્નો પૂછાવાની શક્યતા વધુ છે.
અમારી સાથે જોડાઓ
જો તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોવ તો, નીચે આપેલ બટન પર ક્લિક કરીને અમારા WhatsApp ગ્રુપ કે Telegram ચેનલમાં જોડાઓ. અમે ત્યાં કરંટ અફેર, સ્ટડી મટીરીયલ, નવી ભરતી વિષેની માહિતી મૂકીએ છીએ.
FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)
વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે?
5 જૂન
વિશ્વ યોગ દિવસ ૨૦૨૨ની થીમ શું હતી ?
Yoga for Humanity
વિશ્વ રક્તદાતા દિવસ ક્યારે ઉજવાય છે ?
14 જૂન
વિશ્વ સાયકલ દિવસ ક્યારે ઉજવાય છે ?
3 જૂન