Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

Junagadh Municipal Corporation (JMC) Syllabus 2024

JMC Syllabus 2024

Syllabus and estimated marks for the competitive examination for filling up the post of Class-III cadres of the approved setup of Junagadh Municipal Corporation will be as follows.

Junagadh Municipal Corporation (JMC) Syllabus

Office Superintendent, Class-III:(ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ, વર્ગ-૩ઃ)

Assi. Legal Officer and Labor Officer, Class-III:(આસિ. લીગલ ઓફિસર અને લેબર ઓફિસર, વર્ગ-૩:)

Sanitation Superintendent, Class-III: (સેનિટેશન સુપ્રિટેન્ડેન્ટ, વર્ગ-૩:)

Sub Accountant (Treasurer), Class-III: (સબ એકાઉન્ટન્ટ (ટ્રેઝરર), વર્ગ-૩:)

Chemist, Class-III: (કેમીસ્ટ, વર્ગ-૩:)

Senior Clerk, Class-III: (સિનીયર કલાર્ક, વર્ગ-૩:)

Junior Clerk, Class-III: (જુનીયર કલાર્ક, વર્ગ-૩:)

Special Note :

ઉપરોકત જગ્યાઓ પૈકી ક્રમાંક-૧ થી ૭ સંવર્ગો વર્ગ-૩ માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં માર્કીંગ પધ્ધતિ નીચે મજબની રહેશે.

– પ્રશ્નપત્ર હેતુલક્ષી સમય -૧ કલાક : કુલ ગુણ-૧૦૦ : કુલ પ્રશ્નો ૧૦૦ રહેશે. – પ્રત્યેક સાચા જવાબદીઠ – ૧ (એક) ગુણ મળવા પાત્ર રહેશે તથા

  1. પ્રત્યેક ખોટા જવાબ દીઠ (- ૦.૩) ગુણ
  2. પ્રત્યેક ખાલી છોડેલ જવાબ દીઠ (- ૦.૩) ગુણ
  3. એક કરતા વધુ વિકલ્પો દર્શાવેલ હોય કે છેક છાક કરેલ હોય તેવા પ્રત્યેક જવાબ દીઠ (- ૦.૩) ગુણ
  4. દરેક પ્રશ્નના જવાબોમાં એક વિકલ્પ “E” “Not Attempted” રહેશે. ઉમેદવાર કોઈ પ્રશ્નનો જવાબ આપવા ના ઈચ્છતા હોય તો, આ વિકલ્પ પસંદ કરી શકશે અને “Not Attempted” વિકલ્પ પસંદ કરવાના કિસ્સામાં નેગેટીવ માર્કિંગ લાગુ પડશે નહી.

આમ સાચા જવાબ ઘ્વારા મેળવેલ કુલ ગુણમાંથી ઉપર દર્શાવેલ 1, 2, 3 મુજબ બાદ થતા કુલ ગુણ બાદ કરવાથી મળતા ગુણ ઉમેદવારને પ્રાપ્ત થતા ગુણ તરીકે માન્ય ઠરશે.