JMC Syllabus 2024
Syllabus and estimated marks for the competitive examination for filling up the post of Class-III cadres of the approved setup of Junagadh Municipal Corporation will be as follows.
Junagadh Municipal Corporation (JMC) Syllabus
Office Superintendent, Class-III:(ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ, વર્ગ-૩ઃ)
Assi. Legal Officer and Labor Officer, Class-III:(આસિ. લીગલ ઓફિસર અને લેબર ઓફિસર, વર્ગ-૩:)
Sanitation Superintendent, Class-III: (સેનિટેશન સુપ્રિટેન્ડેન્ટ, વર્ગ-૩:)
Sub Accountant (Treasurer), Class-III: (સબ એકાઉન્ટન્ટ (ટ્રેઝરર), વર્ગ-૩:)
Chemist, Class-III: (કેમીસ્ટ, વર્ગ-૩:)
Senior Clerk, Class-III: (સિનીયર કલાર્ક, વર્ગ-૩:)
Junior Clerk, Class-III: (જુનીયર કલાર્ક, વર્ગ-૩:)
- Download Syllabus PDF : Click Here
Special Note :
ઉપરોકત જગ્યાઓ પૈકી ક્રમાંક-૧ થી ૭ સંવર્ગો વર્ગ-૩ માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં માર્કીંગ પધ્ધતિ નીચે મજબની રહેશે.
– પ્રશ્નપત્ર હેતુલક્ષી સમય -૧ કલાક : કુલ ગુણ-૧૦૦ : કુલ પ્રશ્નો ૧૦૦ રહેશે. – પ્રત્યેક સાચા જવાબદીઠ – ૧ (એક) ગુણ મળવા પાત્ર રહેશે તથા
- પ્રત્યેક ખોટા જવાબ દીઠ (- ૦.૩) ગુણ
- પ્રત્યેક ખાલી છોડેલ જવાબ દીઠ (- ૦.૩) ગુણ
- એક કરતા વધુ વિકલ્પો દર્શાવેલ હોય કે છેક છાક કરેલ હોય તેવા પ્રત્યેક જવાબ દીઠ (- ૦.૩) ગુણ
- દરેક પ્રશ્નના જવાબોમાં એક વિકલ્પ “E” “Not Attempted” રહેશે. ઉમેદવાર કોઈ પ્રશ્નનો જવાબ આપવા ના ઈચ્છતા હોય તો, આ વિકલ્પ પસંદ કરી શકશે અને “Not Attempted” વિકલ્પ પસંદ કરવાના કિસ્સામાં નેગેટીવ માર્કિંગ લાગુ પડશે નહી.
આમ સાચા જવાબ ઘ્વારા મેળવેલ કુલ ગુણમાંથી ઉપર દર્શાવેલ 1, 2, 3 મુજબ બાદ થતા કુલ ગુણ બાદ કરવાથી મળતા ગુણ ઉમેદવારને પ્રાપ્ત થતા ગુણ તરીકે માન્ય ઠરશે.