GUJCETના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર: ૩ એપ્રિલના રોજ જિલ્લા કક્ષાના કેન્દ્રો પર લેવાશે ગુજકેટની પરીક્ષા, સવારના 10થી સાંજના 4 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે#gujcet #vtvgujarati #gujarat #exams pic.twitter.com/0Cn80DBpZY
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 23, 2023
GSEB દ્વારા GUJCET (ગુજરાત કોમન એંટરન્સ ટેસ્ટ) પરીક્ષા ફોર્મ તારીખ જાહેર કરવામાં આવી છે.
ગુજકેટ-૨૦૨૩ ના આવેદનપત્રો ભરવાની, Save અને Submit કરવાની અંતિમ તારીખ: ૨૫/૦૧/૨૦૨૩ ના રોજ સુધી લંબાવવામાં આવી છે.
Last Date for Filling, Saving and Submitting GUJCET 2023 Application Form is Extended till 25/01/2023
GUJCET 2023 ઓનલાઈન આવેદનપત્રો ભરવા બાબત


અગત્યની તારીખ
- ફોર્મ શરૂ થવાની તારીખ : 06/01/2023
- છેલ્લી તારીખ :
20/01/202325/01/2023સુધી - પરીક્ષા ફી : Rs.350/-
અન્ય માહિતી
GUJCET 2023 ઓનલાઈન આવેદનપત્રો ભરવા બાબત, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.
આવી જ ઉપયોગી માહિતી તથા સરકારની યોજનાઓ માટે ખાસ અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ. અમારી સાથે જોડાવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.
અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.