ભારતીય પોસ્ટ દ્વારા ગુજરાત પોસ્ટ વિભાગમાં 188 જગ્યાઓ પર ભરતી 2022

ગુજરાત પોસ્ટ ભરતી 2022ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગુજરાત પોસ્ટમાં 188 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધિ કરવામાં આવી છે. ઈન્ડિયા પોસ્ટ PA, SA, પોસ્ટમેન, મેઈલ ગાર્ડ અને MTS જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે લાયક ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ પર અરજીu કરવાની રહેશે. લાયક ઉમેદવારો આ પરીક્ષા માટે 22-11-2022 સુધી ઓનલાઈન ફોર્મ સબમિટ કરી શકો છે. આ આર્ટિકલમાં તમે ગુજરાત પોસ્ટ ભરતી વિશે વધુ વિગતવાર માહિતી જાણશો,

  • ગુજરાત પોસ્ટ દ્વારા કઈ જગ્યાઓમાં ભરતી થશે ?
  • ગુજરાત પોસ્ટની ભરતી પ્રક્રિયા શું છે ?

ગુજરાત પોસ્ટ ભરતી 2022

સંચાલન વિભાગ: ઇન્ડિયન પોસ્ટ
પરીક્ષાનું નામ: ગુજરાત પોસ્ટ
કુલ જગ્યાઓ 188
પરીક્ષા લેવલ: ગુજરાત
પરીક્ષા મોડ: ઓફ્લાઈન
અરજી શરૂ થવાની તારીખ: 23.10.2022
ઓફિશિયલ વેબસાઈટ: https://dopsportsrecruitment.in/

ભરતીની વિગતો

જગ્યાનું નામ  જગ્યાની સંખ્યા
ટપાલ સહાયક/સૉર્ટિંગ આસિસ્ટન્ટ: 71
પોસ્ટમેન/મેલગાર્ડ: 56
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફઃ 61

શૈક્ષણિક લાયકાત:

શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી ?

લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે

અગત્યની તારીખો

ઓનલાઈન અરજીઓ સબમિટ કરવાની તારીખો 23.10.2022 થી 22.11.2022 સુધી
ઓનલાઈન અરજીઓ મેળવવાની છેલ્લી તારીખ અને સમય 22.11.2022 18:00 કલાક સુધી
ઓનલાઈન ફી ભરવા માટેની છેલ્લી તારીખ અને સમય 22.11.2022 18:00 કલાક સુધી
શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની કામચલાઉ યાદીના પ્રકાશન માટેની કામચલાઉ તારીખ 06.12.2022

 અગત્યની લીંક

નોટીફિકેશન અહીં ક્લિક કરો
અરજી કરવા માટે : અહીં ક્લિક કરો

અન્ય માહિતી

ગુજરાત પોસ્ટની ભરતી વિશે અહી આપેલ માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

આવીજ ઉપયોગી મહત્વની માહિતી તથા સરકારની યોજનાઓ માટે ખાસ અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ. અમારી સાથે જોડાવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

1 thought on “ભારતીય પોસ્ટ દ્વારા ગુજરાત પોસ્ટ વિભાગમાં 188 જગ્યાઓ પર ભરતી 2022”

Leave a Comment