ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ વોકિંગ ટેસ્ટ : જાહેરાત ક્રમાંક: FOREST/201819/1 વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની ૩૩૪ જગ્યાઓ અનુસંધાને જે તે જીલ્લામાં નિમણુંક પામેલ ઉમેદવારો પૈકી આવા જે ઉમેદવારો ફરજ પર હાજર ન થતા/ રાજીનામું આપતા સામાન્ય વહીવટ વિભાગનાં તા:૨૭/૦૭/૨૦૧૮ના ઠરાવ અનુસાર પ્રતિક્ષાયાદીમાં પસંદગી પામેલ ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ કરવાની થાય છે. જે પ્રતિક્ષાયાદીમાં પસંદગી પામેલ નિમણૂકને ઉમેદવારોની પસંદગીયાદી આ સાથે સામેલ છે.
વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગના ભરતી નિયમો અનુસાર આ પ્રતિક્ષાયાદીમાં પસંદગી પામેલા નિમણૂકને લાયક ઉમેદવારોએ નિયત સમયમાં અને મળવાપાત્ર નિયત તકમાં આ વોકીંગ ટેસ્ટ પાસ કરવાનો થાય છે. જે પ્રથમ વોકીંગ ટેસ્ટનું આયોજન તા:૧૨/૦૧/૨૦૨૩ કરવામાં આવે છે.
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ વોકિંગ ટેસ્ટ અંગે…
- ફોરેસ્ટ ગાર્ડ
- જાહેરાત ક્રમાંક: (FOREST/201819/1)
- વોકિંગ ટેસ્ટ તા. : 12/01/2023 (સવારે 06:00 કલાકે)
- સ્થળ : નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી, ગાંધીનગર વન વિભાગ, ‘ઘ’-૪ ની બાજુમાં,ટાઉન હોલની પાછળ, સેક્ટર-૧૭, ગાંધીનગર.
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
અન્ય માહિતી
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ વોકિંગ ટેસ્ટ, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.
આવી જ ઉપયોગી માહિતી તથા સરકારની યોજનાઓ માટે ખાસ અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ. અમારી સાથે જોડાવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.
અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.
Sir મારી હાઈટ 163 છે અને હું OBC કેટેગરી માં આવું છું તો મારે ફોરેસ્ટ ની તૈયારી કરાય કે નહી તે replay આપજો sir …🙏🏻🙏🏻🙏🏻