GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ) દ્વારા એપ્રેન્ટિસ માટે અલગ-અલગ જગ્યાઓમાં ભરતી પ્રકિયા શરૂ કરવામાં આવી છે. જેની ફોર્મ પ્રોસેસ ઓનલાઈન પ્રકાર ની રહેશે. તારીખ 07/01/2023 થી 18/01/2023 વચ્ચે અરજી કરી શકાશે.
અહીં તમે જાણશો કે,
- GSRTC કઈ કઈ જગ્યાઓ માં ભરતી કરશે
- GACL માં અરજી કરવા જરૂરી ડૉક્યુમેન્ટ
GSRTC પોસ્ટ
- એપ્રેન્ટિસ
ટ્રેડનું નામ
- વેલ્ડર
- પેન્ટર
- ઇલેક્ટ્રિશિયન
- COPA
જરૂરી ડૉક્યુમેન્ટ
GSRTC માટે જરૂરી ડૉક્યુમેન્ટ નીચે આપેલ છે
- માર્કસશીટ
- જાતિનો દાખલો
- આધારકાર્ડ
- ફોટો / સહી
- મોબાઇલ નંબર (સાથે હોય તેવો)
- મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ)
GSRTC માટે લાયકાત
- ITI પાસ
- 10 પાસ
- 12 પાસ
અગત્યની તારીખ
- ફોર્મ શરૂ તારીખ : 07/01/2023
- ફોર્મ માટે છેલ્લી તારીખ : 18/01/2023
અગત્યની લિંક
રજીસ્ટ્રેશન માટે : | અહી ક્લિક કરો |
વધુ માહિતી માટે : | અહી ક્લિક કરો |
અન્ય માહિતી
GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ) ભરતી, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.
આ પણ વાંચો:
આવી જ ઉપયોગી માહિતી તથા સરકારની યોજનાઓ માટે ખાસ અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ. અમારી સાથે જોડાવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.
અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.
GSRTC ma ITI Turner trade mate apprentice bhari sakay
GSRTC turner nu apprentice aave
Please reply.