GSEB 2600 વિદ્યાસહાયકની ભરતી 2022 – ધોરણ 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી માધ્યમ માટે અરજી કરો

GSEB 2600 વિદ્યાસહાયકની ભરતી 2022 : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ (GSEB) એ વિદ્યાસહાયક (ધોરણ 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી માધ્યમ) ની જગ્યાઓમાં ભરતી માટે ઓફિશિયલ સૂચના જાહેર કરી છે. 2600 વિદ્યાસહાયકની જગ્યાઓમાં ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે લાયક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે, અરજી કરવાની છેલ્લી તારીખ 07/11/2022 છે. આ આર્ટિકલમાં જાણીશું કે,

  • GSEB કઈ જગ્યાઓ પર ભરતી કરી રહી છે?
  • GSEB ની આ ભરતી માટે પ્રક્રિયા શું છે?
  • GSEBની આ જગ્યાઓ માટે કેવી રીતે અરજી કરવી?

GSEB 2600 વિદ્યાસહાયકની ભરતી 2022

સંસ્થા નુ નામ : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ (GSEB)
પોસ્ટ નું નામ : વિદ્યાસહાયક
કુલ જાગ્યો : 2600
પ્રારંભ તારીખ : 29/10/2022
છેલ્લી તારીખ : 07/11/2022
એપ્લિકેશન મોડ : ઓનલાઇન
નોકરીનું સ્થાન : ગુજરાત
નોકરીનો પ્રકાર : સરકારી

GSEB વિદ્યાસહાયકની જગ્યાઓની માહિતી

પોસ્ટનું નામ  પોસ્ટની જગ્યાઓ 
ઘટ પોસ્ટ માટે ખાલી જગ્યાઓ:  676
ધોરણ 01 થી 05: ગુજરાતી માધ્યમ: 39
ધોરણ 06 થી 08: ગુજરાતી માધ્યમ: 637
  • ગણિત/વિજ્ઞાન:
347
  • ભાષા:
77
  • સામાજિક વિજ્ઞાન:
213
સામન્ય પોસ્ટ માટે ખાલી જગ્યાઓ: 1924
ધોરણ 01 થી 05: ગુજરાતી માધ્યમ: 961
ધોરણ 06 થી 08: ગુજરાતી માધ્યમ: 963
  • ગણિત/વિજ્ઞાન:
403
  • ભાષા:
173
  • સામાજિક વિજ્ઞાન:
389

GSEB વિદ્યાસહાયક માટે યોગ્યતા માપદંડ

  • શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને અરજી ફી વગેરે તમામ વિગતો 29મી ઓક્ટોબર, 2022 પછી ઉપલબ્ધ થશે.

GSEB વિદ્યાસહાયક માટે પસંદગી પ્રક્રિયા:

  • ઉમેદવારોની પસંદગી પરીક્ષા/મેરિટના આધારે કરવામાં આવશે.

GSEB વિદ્યાસહાયક માટે કેવી રીતે અરજી કરવી ?

  • આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. (નીચે આપેલ ટેબલમાં અરજી કરવા માટે લિંક આપેલ છે)

મહત્વપૂર્ણ તારીખ

સામાન્ય પોસ્ટ માટે:

  • ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ: 13-10-2022
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 22-10-2022

ઘટ પોસ્ટ માટે:

  • ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ: 29-10-2022
  •  ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 07-11-2022

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર સૂચના માટે : અહી ક્લિક કરો
અરજી કરવા માટે : અહી ક્લિક કરો

અન્ય માહિતી

GSEB વિદ્યાસહાયક ભરતી વિશે અહી આપેલ માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

ઉમેદવારો માટે ઉપયોગી મહત્વની માહિતી તથા સરકારની યોજનાઓ માટે ખાસ અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ. અમારી સાથે જોડાવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

2,600 વિદ્યાસહાયકોની ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

07-11-2022

2,600 વિદ્યાસહાયકોની ભરતી માટે ઓનલાઈન અરજી કઈ વેબસાઈટ પર કરી શકાય?

http://vsb.dpegujarat.in/Home

1 thought on “GSEB 2600 વિદ્યાસહાયકની ભરતી 2022 – ધોરણ 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી માધ્યમ માટે અરજી કરો”

  1. Ptc B.com 1to5 mate apply kari sake and 6 to 8 mate kayo subject select karvo pade B.come A/c with computer science ma chhe plz ans

    Reply

Leave a Comment