G3Q ક્વિઝ પ્રમાણપત્ર : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝએ શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવી છે. જે શાળા કક્ષાએ ધોરણ 9 થી 12, કોલેજો, યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને ગુજરાતના તમામ નાગરિકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝ રમવા માટે કોઈ પણ પ્રકારની રજીસ્ટ્રેશન ફી રાખવામાં આવેલ નથી.
આ G3Q ક્વિઝમાં ટોટલ 22,23,581 વિધાર્થીઓએ રજીસ્ટ્રેશન કરેલ છે અને હાલમાં 9,30,802 ઉમેદવારો ક્વિઝ આપે છે. આ ક્વિઝના આધારે વિદ્યાર્થીઓ માં જાગૃતિ, જ્ઞાન અને ઉત્સાહ વધારવાનો મુખ્ય હેતુ છે. જો તમે આ ક્વિઝ આપી હોય તો હવે તેનું પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકાય છે. G3Q ક્વિઝ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા શું કરવું જોઈએ ? તે અંગે સંપૂર્ણ માહિતી આ આર્ટિકલમાં આપેલ છે.

G3Q સર્ટીફીકેટ કઇ રીતે ડાઉનલોડ કરવું ?
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) નું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા નીચેના સ્ટેપ અનુસરો:
- સૌપ્રથમ g3q ની વેબસાઇટ પર જાઓ : https://quiz.g3q.co.in/
- ત્યારબાદ, તમારું User ID, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરો. અને log in બટન પર ક્લિક કરો.
- લોગીન થયા પછી જે સપ્તાહ ની ક્વિઝ નું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવું હોય ત્યાં Certificate Of Participation બટન પર ક્લિક કરો.
- બસ આટલું કરશો એટલે તમારું G3Q ક્વિઝ નું પ્રમાણપત્ર ડાઉનલોડ થઇ જશે.
G3Q ક્વિઝ મહત્વની લિંક
પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે: | અહી ક્લિક કરો |
રજી્શટ્રેશન કરવા માટે: | અહી ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ: | https://g3q.co.in/ |
આ પણ વાંચો: ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ વિશેની બધી માહિતી માટે અહી ક્લિક કરો.
વધુ માહિતી
આ આર્ટિકલ માં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા વિશેની માહિતી આપી છે. જો તમને આ માહિતી વિશે કોઈ પ્રશ્ન હોય તો Comment કરીને જણાવશો.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માટે અમે સ્પેશિયલ WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ બનાવેલ છે. જેના પર આ સ્પર્ધા અંગે સંપૂર્ણ માર્ગદર્શન અને અગત્યની સૂચનાઓ મળી રહેશે, તો અત્યારે જ આ લીંક પરથી અમારી સાથે જોડાઓ.
G3Q WhatsApp ગ્રુપ : | Click Here |
G3Q ટેલીગ્રામ ચેનલ : | Click Here |
FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)
સર્ટીફીકેટ ડાઉનલોડ કરવા માટે કઈ વેબસાઈટ પર જવું?
g3q.co.in
G3q નું સર્ટીફીકેટ કયા સ્વરૂપે ડાઉનલોડ થશે?
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું સર્ટીફીકેટ PDF સ્વરૂપે ડાઉનલોડ કરી શકાશે.