પોલીસ અધિક્ષકની કચેરી ખેડા દ્વારા વિના મૂલ્યે પોલીસ ભરતીની તાલીમ શરૂ કરવામાં આવી છે. પરીક્ષા માટે નિશુલ તાલીમ વર્ગો શરૂ કરવામાં આવનાર છે, આ યોજનાનો વહેલી તકે લાભ લેવા ઇચ્છતા ઉમેદવારોને ફરજિયાત રજીસ્ટ્રેશન કરવું રહેશે.
- રજીસ્ટ્રેશન તારીખ : 10/1/2023 થી 17/01/2023 સુધી.
- સમય : 11:00 થી 16:00 કલાક સુધી.
- તાલીમનું સ્થળ : પોલીસ મુખ્ય મથક ખેડા, ખેડા કેમ્પ, ખેડા.
અન્ય માહિતી
વિના મૂલ્યે પોલીસ ભરતીની તાલીમ, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.
આ પણ વાંચો:
આવી જ ઉપયોગી માહિતી તથા સરકારની યોજનાઓ માટે ખાસ અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ. અમારી સાથે જોડાવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
Police bharti mate je free ma lakhyu che enu registration sema karva nu numb k koi link apo