ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી દ્વારા ભરતી 2023

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી, બોટાદ ખાતે એન.એચ.એમ. અંતર્ગત ૧૧ માસના કરારના ધોરણે નીચે મુજબની જગ્યાઓ ભરવા તથા તેની ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે સદરહુ જાહેરાત આપવામાં આવે છે. ઉક્ત જગ્યા માટે જરૂરી લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ અરજી આરોગ્ય સાથી સોફ્ટવેરની લિંક https://arogyasathi.gujarat.gov.in પર તા-૦૬/૦૧/૨૦૨૩ નાં રોજ બપોરે ૧૨:૦૦ કલાકથી તા-૨૦/૦૧/૨૦૨૩ ના રોજ રાત્રે ૧૧:૫૯ કલાક સુધી (દિન-૧૫ માં) ઓનલાઇન અરજી કરવાની રહેશે.

અહીં તમે જાણશો કે,

 • ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી કઈ જગ્યાઓ પર ભરતી કરશે
 • ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી માં અરજી કરવા લાયકાત શું જોઈએ

પોસ્ટ

 • ફિમેલ હેલ્થ વર્કર
 • RBSK ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ
 • સ્ટાફ નર્સ
 • પ્રોગ્રામ એસોસિએટ
 • પ્રોગ્રામ આસિસ્ટન્ટ
 • જિલ્લા ફાઈનાન્સ આસિસ્ટન્ટ
 • કૉમ્યુનિટી હેલ્થ ઓફિસર

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી બોટાદ માટે કરાર આધારિત ભરતી અંગેની જાહેરાત

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી બોટાદ દ્વારા ખાલી જગ્યા માટેની જરૂરી લાયકાત, ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પસ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે.

ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ

 1. ફોટો/સહી
 2. આધાર કાર્ડ
 3. સ્કૂલ લિવિંગ (LC)
 4. જાતિનો દાખલો
 5. લાયકાત મુજબી માર્કશીટ
 6. મોબાઈલ નંબર
 7. ઇ – મેઇલ ID

અગત્યની તારીખ

 • ફોર્મ શરૂ તા. : 06/01/2023
 • ફોર્મ છેલ્લી તા. : 20/01/2023

અગત્યની લીંક

ફોર્મ ભરવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

અન્ય માહિતી

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

આવી જ ઉપયોગી માહિતી તથા સરકારની યોજનાઓ માટે ખાસ અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ. અમારી સાથે જોડાવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.

અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.

Leave a Comment