આજ કાલ HD ફોટાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકો કોઇપણ સોશિયલ મીડિયા એપ પર પોતાના HD ફોટો જ અપલોડ કરતા હોય છે. પરંતુ તેના માટે મોબાઈલમાં સારા કેમેરા કે DSLRની જરૂર પડે છે. બધાની પાસે સારો કેમેરો હોય એ પણ શક્ય નથી. તેમ છતાં પણ તમારા ફોટોની ક્વોલીટી વધારવા માટે અમે એક વેબસાઈટ લઈને આવ્યા છીએ.
આ વેબસાઈટ પર તમે કોઈ પણ Low Quality ના ફોટોને પણ HDમાં ફેરવી શકો છો. તમે તમારી પાસે રહેલા કોઈપણ ફોટોની ક્વોલીટી આ વેબસાઈટનો ઉપયોગ કરીને સુધારી શકો છો.
- ઓનલાઇન HD ફોટો કઈ રીતે કરવો ?
- કઈ વેબસાઈટ ઓપન કરવી ?
ફોટોને કઈ રીતે HD કવોલીટીમાં ફેરવવો?
તમારો ફોટો ઉચ્ચ ગુણવત્તા વાળો (HD) કરવા માટે નીચે મુજબ ની પ્રક્રિયા કરો.
- સૌથી પહેલા આ વેબસાઈટ imageupscaler.com ઓપન કરો.
- ત્યાર બાદ Resize image now બટન પર ક્લિક કરો.

- પછી નીચે સ્ક્રોલ કરી ને Add file Or Drop file બટન પર ક્લિક કરો.

- ત્યાં તમારે જે HD ફોટો કરવાનો હોય તે સિલેક્ટ કરો રાહ જોવો. (પ્રક્રિયામાં 10-60 સેકંડનો સમય લાગશે)

- બસ આટલું કરશો એટલે તમારો HD ફોટો થઈ જશે અને તમે ડાઉનલોડ પણ કરી શકશો.

મહત્વની લિંક
ઓનલાઇન HD ફોટો કરવા માટે: | અહી ક્લિક કરો |
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | અહી ક્લિક કરો |
સારાંશ
અહીં, Low Quality ના ફોટાની ક્વોલીટી સુધારી તેને HDમાં કઈ રીતે ફેરવવો તેના વિશેની માહિતી આપી છે. આશા રાખીએ કે, તમને આ માહિતી પસંદ આવી હશે. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો અમને Comment કરી જરૂરથી જણાવજો.
આવી અન્ય માહિતી માટે અત્યારે જ WhatsApp અને Telegram ના માધ્યમથી અમારી સાથે જોડાઈ જાઓ.
નીચે આપેલા Share બટન પર ક્લિક કરીને આ HD ફોટો વિશેની માહિતી તમારા મિત્રો અને ગ્રુપમાં Share કરો જેથી કોઈકને ઉપયોગી બની શકે.
FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)
HD ફોટો કઈ વેબસાઈટ માં થાય છે ?
imageupscaler.com
HD ફોટો કરવા માટે વધુમાં વધુ કેટલા MB નો ફોટો હોવો જોઈએ ?
5 MB