આધારકાર્ડની હિસ્ટ્રી ચેક કરો, જાણો ક્યાં ક્યાં થયો છે તમારા આધારકાર્ડનો ઉપયોગ

તમારા આધારકાર્ડનો કોઈએ ગેરઉપયોગ તો નથી કર્યો ને? ઘણીવાર આપણે જોયા જાણ્યા વગર આપણું આધારકાર્ડ આપી દેતા હોઈએ છીએ. તેવા સંજોગોમાં જો આપણા આધારકાર્ડનો ખોટી રીતે ઉપયોગ થાય તો, ભવિષ્યમાં આપણેને ખૂબ મોટું નુકશાન કરવી શકે છે.

આવી સમસ્યાથી બચવા માટે આધારકાર્ડ નો કયા ક્યાં ઉપયોગ થયો છે, તે જાણવું ખૂબ જ મહત્વનું છે.

આ આર્ટિકલમાં તમે જાણશો કે,

  • આધારકાર્ડ નો કયા કયા ઉપયોગ થયો છે?
  • આધારકાર્ડ ની હિસ્ટ્રી કઈ રીતે જોવી?
  • આધાર ઓથેન્ટિકેશન શું છે?
check aadharcard history
check aadharcard history

સૌથી પહેલા જોઈએ કે આધારકાર્ડ ઓથેન્ટિકેશન શું છે?

આધાર ઓથેન્ટિકેશન શું છે ?

આ આધાર પ્રમાણીકરણ દ્વારા બેંક, વીમા કંપની, મ્યુચ્યુઅલ ફંડ, ટેલિકોમ કંપની જેવી સેવા પ્રદાતાની વિનંતી પર “સેન્ટ્રલ આઇડેન્ટિટી ડેટા રિપોઝીટરી” (CIDR) વડે ધારકની વસ્તી વિષયક માહિતી અથવા બાયોમેટ્રિક માહિતી સાથે આધાર નંબરની ક્રોસ-ચેક કરવામાં આવે છે.

આધાર ઓથેન્ટિકેશન હિસ્ટ્રી કઈ રીતે ચેક કરવી ?

તમારા આધાર કાર્ડની હિસ્ટ્રી ચેક કરવા માટે નીચે મુજબ સંપૂર્ણ પ્રકિયા follow કરો.

સ્ટેપ 1: સૌ પ્રથમ તમે આ UIDAI ની વેબસાઈટ પર https://uidai.gov.in/ ક્લિક કરો.

સ્ટેપ 2: ત્યારબાદ, “Aadhaar Services” પર ક્લિક કરો.

Check aadharcard history

સ્ટેપ 3: પછી “Authentication History” પર ક્લિક કરો.

આધારકાર્ડ હિસ્ટ્રી

સ્ટેપ 4: ત્યાં, તમારો “12 અંકનો આધાર નંબર અથવા 16 અંકનો વર્ચ્યુઅલ ID” અને “સુરક્ષા કોડ” દાખલ કરો. 

સ્ટેપ 5: દાખલ કર્યા પછી “Send OTP અથવા Enter TOTP” બટન પર ક્લિક કરો.

આધારકાર્ડનો ઉપયોગ ક્યાં ક્યાં થયો છે તે જાણો

સ્ટેપ 6: ત્યાં બધી માહિતી ભર્યા બાદ “Verify OTP/TOTP” બટન પર ક્લિક કરો.

સ્ટેપ 7: બસ આટલી પ્રકિયા કરો એટલે તમારા આધાર કાર્ડની હિસ્ટ્રીનું “Record લીસ્ટ” જોવા મળશે.

અગત્યની લિંક

આધારકાર્ડની હિસ્ટ્રી ચેક કરવા માટે :અહી ક્લિક કરો
ઓફિસીયલ વેબસાઈટ :uidai.gov.in

મુદ્દાની વાત

આ આર્ટિકલમાં આધારકાર્ડ ની હિસ્ટ્રી કઈ રીતે જોવી તથા આધાર ઓથેન્ટિકેશન શું છે તેની માહિતી આપેલ છે. આ માહિતીનો ઉપયોગ કરી તમારા આધારકાર્ડની હિસ્ટ્રી એકવાર જરૂરથી ચેક કરજો. અન્ય કોઈ પ્રશ્ન હોય તો નિઃસંકોચ Comment Box માં લખી દેજો, અમે જરૂરથી જવાબ આપીશું.

આવી અન્ય મહત્વપૂર્ણ માહિતી મેળવતા રહેવા માટે આમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ.

જોડાઓ WhatApp ગ્રુપમાં Click Here
જોડાઓ Telegram ચેનલમાં Click Here

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

આધારકાર્ડ ની ઑફિસિયલ વેબસાઈટ કઈ છે ?

uidai.gov.in

આધારકાર્ડની હિસ્ટ્રી કેટલા મહિનાની ચેક કરી શકાય ?

છેલ્લા 6 મહિના

આધાર ઓથેન્ટિકેશન હિસ્ટ્રી માટે હેલ્પલાઇન નંબર કયો છે ?

Phone Toll Free : 1947
E-mail: [email protected]

Leave a Comment

જોડાઓ અમારા WhatsApp ગ્રુપમાં Click Here