ચૂંટણીકાર્ડમાં સરનામું બદલવું છે? ઘરે બેઠા માત્ર 10 જ મિનિટમાં બદલી જશે.

શું તમારા ચૂંટણીકાર્ડ ના સરનામાં માં ભૂલ છે? ચૂંટણીકાર્ડમાં સરનામું બદલવું છે પણ કઈ રીતે? અમે તમને જણાવીશું કઈ રીતે માત્ર 10 જ મિનિટમાં તમારા ચૂંટણીકાર્ડના સરનામાં માં તમે ફેરફાર કરી શકશો.

આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચશો એટલે તમને બધી માહિતી મળી જશે.

ચૂંટણીકાર્ડ
ચૂંટણીકાર્ડ

ચુંટણીકાર્ડમાં સરનામું કઈ રીતે બદલવું?

તમારા ચુંટણીકાર્ડમાં સરનામું બદલવા માટે નીચે મુજબ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા કરો.

 1. સૌ પ્રથમ https://voterportal.eci.gov.in/ વેબસાઈટ પર જાઓ.
 2. ત્યાર બાદ Create an account પર ક્લિક કરો
 3. મોબાઈલ નંબર અને Email ID થી તમારું એકાઉન્ટ બનાવો
 4. પછી તમે ફરીથી લોગીન પેજ પર આવી ને લોગીન કરો. 
 5. લોગીન કર્યા પછી તમે “Shifted to Other Place” પર ક્લિક કરો.
 6. ક્લિક કર્યા પછી તમે Let’s બટન પર ક્લિક કરો, ત્યાર બાદ “YES, I Have Voter ID Number” બટન પર ક્લિક કરો.
 7. Voter ID Number દાખલ કરી ને Fetchdetails પર ક્લિક કરો અને પછી “PROCEED” બટન પર ક્લિક કરો. 
 8. Shifted outside assembly constituency’ અથવા ‘Shifted within assembly constituency’ તમને જે લાગતું હોય એના પર ક્લિક કરો.
 9. ત્યાં ક્લિક કર્યા પછી મોબાઈલ નંબર નાખી ને OTP થી વેરીફાઈ કરવાનું રહેશે.
 10. ત્યાં માહિતી લખી ને ડોક્યુમેન્ટ અપલોડ કરો ને Save & Continue બટન પર ક્લિક કરો. 
 11. Submit કર્યા પછી તમારું સરનામું બદલવાની Request વોટર વિભાગમાં પહોંચી જશે.

સારાંશ

આ આર્ટિકલ માં ચૂંટણીકાર્ડ માં સરનામું બદલવું, તેના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. તેમ છતાં તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો Comment કરીને પૂછી શકો છો. અમે જલદી જ તમારા પ્રશ્નનું સમાધાન આપીશું.

આવી અન્ય મહત્વપૂર્ણ માહિતી મેળવતા રહેવા માટે આમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ.

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.

અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.

નીચે આપેલા Share બટન પર ક્લિક કરીને ચૂંટણીકાર્ડ માં સરનામું બદલવા વિશેની આ માહિતી તમારા મિત્રો અને ગ્રુપમાં Share કરો જેથી કોઈકને ઉપયોગી બની શકે.

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

ચૂંટણીકાર્ડ માં સરનામું બદલવા ઓનલાઈન અરજી કરી શકાય?

હા, સરનામું બદલવા માટે તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

મતદાતા વિભાગની સતાવાર વેબસાઈટ કઈ છે ?

https://nvsp.in/

વોટર પોર્ટલ નો હેલ્પ લાઇન નંબર શું છે ?

1800111950

Leave a Comment