ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપ 2022-23

ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપ : ગુજરાત સરકાર દ્વારા SC/ST/OBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ યોજના શરૂ કરવામાં આવી છે, આ યોજના નો મુખ્ય હેતુ એવા વિદ્યાર્થીઓને આર્થિક સહાયતા ની મદદ કરવાની છે જેઓએ પોતાનું શાળાકીય શિક્ષણ પૂરું કરીને સારું ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું જોતા હોય છે, પરંતુ આર્થિક રીતે સક્ષમ ના હોવા ને કારણે પૂરું કરી શકતા … Read more

વિધવા સહાય યોજના, જાણો કેવી રીતે ભરી શકાય છે ફૉર્મ ?

ગુજરાત સરકાર દ્વારા નિરાધાર વિધવાઓ સમાજમાં સન્માન સાથે જીવી શકે તે માટે વિધવાઓને આર્થિક સહાય આપવાના હેતુથી વિધવા સહાય યોજના (ગંગા સ્વરૂપા) યોજના શરૂ કરવામાં આવી છે. આ આર્ટિકલમાં આપણે જાણીએ કે, વિધવા સહાય યોજના (ગંગા સ્વરૂપા યોજના) શું છે ? વિધવા સહાય યોજના માટે મહત્વની પાત્રતાઓ વિધવા સહાય યોજનામાં કેટલી સહાય મળશે ? વિધવા … Read more

વૃદ્ધ પેન્શન યોજના

ગુજરાતમાં વૃદ્ધ વ્યક્તિઓ માટે રાજ્ય સરકારે ઘણી યોજનાઓ અમલમા મૂકી છે, જેમાંથી આ એક વૃદ્ધ પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે, આથી ઘરડા લોકોને જીવન જરૂરિયત માટે દર મહિને રોકડ સહાય મળે છે. આ આર્ટિકલમાં આપણે જાણીશું કે, વૃદ્ધ પેન્શન યોજના શું છે? વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ? વૃદ્ધ પેન્શન યોજનામાં કેટલી … Read more

રેશનકાર્ડ ધારકોને સપ્ટેમ્બર મહિનામાં કેટલું અનાજ મળશે?

તમે રેશનકાર્ડ ધારક છો? તમને ખબર નથી કે આ મહિને તમને કેટલું અનાજ મળવા પાત્ર છે? કયા અનાજ માટે કેટલા રૂપિયા આપવા પડશે અને કયું અનાજ મફત મળશે? રેશનકાર્ડ ધારકોને વિવિધ યોજનાઓ હેઠળ મળતા અનાજ વિશેની સંપૂર્ણ જાણકારી આ પોસ્ટમાં આપેલ છે. ગુજરાતના રેશનકાર્ડ ધારકોને અન્ન અને પુરવઠા વિભાગ દ્વારા મુખ્યત્વે નિયમિત વિતરણ અને પ્રધાનમંત્રી … Read more

ધોરણ 12 પછી NSP – નેશનલ સ્કોલરશીપ પોર્ટલ શિષ્યવૃતિ યોજના 2022

NNSP : સેન્ટ્રલ સેક્ટર સ્કીમ ઓફ સ્કોલરશિપ ફોર કોલેજ એન્ડ યુનિ. “સ્ટુડન્ટસ” યોજના હેઠળ ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2022 માં લેવાયેલી ધોરણ 12ની વાર્ષિક પરીક્ષામાં સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહમાં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ સાથે ઉત્તીર્ણ કરેલ હોય તથા જેના વાલીની વાર્ષિક આવક રૂ. 4,50,000/- સુધી હોય, તેવા વિદ્યાર્થીઓ આ … Read more

આંબેડકર આવાસ યોજના, લાભાર્થીઓને મળશે 1,20,000/- ની સહાય

આંબેડકર આવાસ યોજનાઆંબેડકર આવાસ યોજનાઆંબેડકર આવાસ યોજના :  આંબેડકર આવાસ યોજના હેઠળ દેશમાં અમુક નાગરિકોને રહેવા માટે મકાન નથી, આવા વ્યકતીઓ માટે ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જેમ કે પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આંબેડકર આવાસ યોજના વગેરે. આ યોજનાઓ દ્વારા ઘર વગરના નાગરિકોને સહાય આપવામાં આવે … Read more

વિદેશી અભ્યાસ લોન યોજના

વિદેશી અભ્યાસ લોન યોજના : વિદેશી અભ્યાસ લોન યોજના દ્વારા S.E.B.C./E.B.C./SC જાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવા માટે ગુજરાત સરકાર તરફથી મદદ કરવા માટે આ સહાય આપવામાં આવે છે. આ આર્ટીકલ માં આપણે જોઇએ કે, વિદેશી અભ્યાસ લોન યોજના શું છે? વિદેશી અભ્યાસ લોન યોજનાનો લાભ કોણ લઈ શકે છે ? વિદેશી અભ્યાસ લોન યોજના માટે … Read more

ઇ-શ્રમ કાર્ડ યોજના, જાણો શું ફાયદા થશે ?

ઇ-શ્રમ કાર્ડ યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત દેશનાં તમામ શ્રમ જીવીઓ માટેની એક ખૂબ જ મહત્વ ની યોજના છે. જેમાં આ યોજના થી દેશના તમામ શ્રમિકો નો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે. આ આર્ટિકલમાં આપણે જાણીશું કે, ઇ-શ્રમ કાર્ડ યોજના 2022 ઇ-શ્રમ કાર્ડ ના શું લાભ છે ? … Read more

ડેરી ફાર્મ સહાય યોજના 2022, મળશે રૂ. 5 લાખ સુધીની સહાય

ડેરી ફાર્મ સહાય યોજના 2022: આ યોજના દ્વારા નવા ડેરી ફાર્મની સ્થાપના માટે 5 લાખ રૂ. સુધી સહાય મળવાપાત્ર છે. ડેરી ફાર્મ સહાય યોજનાનો લાભ ચાર પ્રકારે લઈ શકાય છે. પશુપાલકો આ યોજના થકી 12 કે 50 સુધી દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ની ખરીદી કરી ડેરી ફાર્મની સ્થાપના કરી શકે છે. આ આર્ટીકલમાં તમે … Read more

પશુ વ્યાજ સહાય યોજના, મળશે વ્યાજ પર 12% સહાય

પશુ વ્યાજ સહાય યોજના ૨૦૨૨: ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોને પશુની ખરીધી માટે લીધેલ લોન પર 12% સુધી વ્યાજ સહાય માટે યોજના જાહેર કરેલ છે. આ યોજના દ્વારા પશુપાલકો નવા પશુઓની ખરીધી કરી વધુ કમાણી કરી શકે છે. ગુજરાત સરકારની પશુ વ્યાજ સહાય યોજના વિશેની નીચે આપેલી માહિતી આ આર્ટીકલમાં મુકેલ છે. પશુ વ્યાજ સહાય યોજનાનો … Read more