Whatsapp કંપનીએ 23 લાખથી વધારે એકાઉન્ટ્સને કર્યા બ્લોક, જાણો કારણ

Whatsapp : આજકાલ મોટાભાગના લોકો સ્માર્ટફોન અને ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. લોકો એકબીજા સાથે જોડાવા માટે સોશિયલ મીડિયા એપ WhatsAppનો ઉપયોગ કરે છે. જો તમે પણ WhatsApp વાપરતા હોવ છો, તો તમારા માટે એક ખરાબ સમાચાર છે. WhatsAppએ ઓગસ્ટ મહિનામાં 23.28 લાખથી વધારે ભારતના એકાઉન્ટ્સ બંદ કર્યા હતા, જેમાંથી 10 લાખથી વધુ એકાઉન્ટ્સ યુઝર્સ તરફથી કોઈ … Read more

ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ 2022, ક્વિઝ રમો અને જીતો 25 કરોડના ઈનામો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 (G3Q) : ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્વિઝ સ્પર્ધામાં 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ભાગ લઈ, 25 કરોડ રૂપિયા સુધીના ઈનામો જીતી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા ઓનલાઈન રહેશે. આ આર્ટિકલમાં ગુજરાત જ્ઞાન … Read more

હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, જાણો કારણ

આપણે ઓનલાઈન પેમેન્ટ (UPI) કરીએ તે બિલકુલ ફ્રી છે પરંતુ હવે ATMમાંથી પૈસા ઉપાડવા માટે તમે પહેલા જે ચાર્જ ચૂકવતા હતા તેનાથી વધુ ચાર્જ ચૂકવવો પડશે. પૈસા ઉપાડવાની મર્યાદા પછી કરવામાં આવેલા દરેક ટ્રાન્ઝેક્શન માટે બેંક તમારી પાસેથી પહેલા કરતા વધુ ચાર્જ લેશે. દેશની બધીજ મોટી સરકારી અને ખાનગી બેંકોએ ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ઘણા … Read more

8, 10 અને 12 પાસ માટે ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી રેલી અમદાવાદ અને જામનગર માં

ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2022: ઘણા મિત્રો લાંબા સમયથી આર્મી ભરતીની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આખરે ઇન્ડિયન આર્મી દ્વારા ગુજરાતમાં અગ્નિવીર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 8, ધોરણ 10 અને ધોરણ 12 પાસ ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે. અગ્નિવીર શું છે? ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતીમાં પણ ફોર્મ ભરી શકે છે? … Read more

ખેડૂતો માટે કૃષિ મંત્રીએ આપ્યું મોટું સૂચન, PM કિસાન યોજનાના 12માં હપ્તાને લઈને શું કરી વાત તે જાણો

PM કિસાન યોજના: PM કિસાન યોજનાના 12માં હપ્તાનો સમયગાળો 1 ઓગસ્ટથી 30 નવેમ્બર વચ્ચેનો છે. તો મીડિયા રિપોર્ટમાં પહેલા 12મો હપ્તો સપ્ટેમ્બરમાં આવવાની વાત કહેવામાં આવી હતી. પરંતુ હવે આ હપ્તો ઓક્ટોબરમાં ખેડૂતોના ખાતામાં જમાં કરવામાં આવશે એવી અપેક્ષા છે. આ આર્ટીકલમાં પીએમ કિસાન યોજના 12માં હપ્તા અંગેની નીચે મુજબની માહિતી મેળવીશું પીએમ કિસાનના 12મા … Read more

રાઘવજી પટેલ દ્વારા કૃષિ યુનર્વિસટી અને કામધેનુ યુનિવર્સિટી માં 2197 જગ્યાઓમાં ભરતીની જાહેરાત

કૃષિ યુનર્વિસટી: ગુજરાત રાજ્યમાં ઘણાં સમયથી રોજગારી મુદ્દે આંદોલનો ચાલી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે કૃષિ યુનર્વિસટીમાં ભરતી કરવા માટેની એક પછી એક પ્રક્રિયા હાથ ધરી દીધી છે. રાઘવજી પટેલ દ્વારા કરવામાં આવેલ ભરતીની જાહેરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટી અને કામધેનુ યુનિવર્સિટીમાં વિવિધ સંવર્ગની 2197 જગ્યા તાત્કાલિક ભરવાનો નિર્ણય લીધો … Read more

PM કિસાન યોજનાનો 12મો હપ્તો તમારા ખાતામાં જમા થયો કે નહિ? આ રીતે ચેક કરો.

પીએમ કિસાન યોજનાનો ૧૧મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે. PM કિસાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોના ખાતામાં દર 4 મહિને ૱ ૨,૦૦૦ જમા કરે છે. વર્ષ દરમિયાન કુલ ૱ ૬,૦૦૦ ખેડૂતના ખાતામાં જમાં કરવામાં આવે છે. પીએમ કિસાન યોજનાના ૧૧માં હપ્તા બાદ હવે ૧૨મા હપ્તા અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ … Read more

આજના ન્યુઝ પેપર ડાઉનલોડ કરો | Today News Papers

આજના ન્યુઝ પેપર : ગુજરાતમાં રોજ બનતી વર્તમાન ઘટનાઓ વિશે માહિતી અલગ-અલગ સમાચાર પાત્રોમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે. જેમ કે, રાજકારણ, વ્યવસાય, રમતગમત અને કલા જેવા વિવિધ ક્ષેત્રોને આવરી શકે છે અને ઘણીવાર અભિપ્રાય કોલમ, હવામાનની આગાહી, સ્થાનિક સેવાઓની સમીક્ષાઓ, મૃત્યુપત્રો, જન્મ સૂચનાઓ, ક્રોસવર્ડ્સ, સંપાદકીય કાર્ટૂન, કોમિક સ્ટ્રીપ્સ જેવી મનોરંજન સુવિધાઓ, ગ્રેજ્યુએશનની જાહેરાતો અને સલાહ … Read more

માત્ર એક લોગો બનાવો અને જીતો ₹ 25,000

તમારા મનમાં પહેલો જ સવાલ આવ્યો હશે કે આવું તે કંઈ હોતું હશે ? એક લોગો બનાવવા માટે કોણ 25,000₹ આપે ? હા, પણ આ સાચું જ છે. અને લોગો બનાવવા માટે પૈસા બીજું કોઈ નહિ પણ ભારત સરકાર આપવાની છે. રાષ્ટ્રીય શહેરી બાબતોના મંત્રાલયે “રાષ્ટ્રીય શહેરી ડિજિટલ મિશન” શરૂ કર્યું છે. તેના માટે આ … Read more

નવોદય પ્રવેશ પરીક્ષાનું પરિણામ 10 જુલાઈએ જાહેર થશે

ધોરણ 6 ની નવોદય પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થીઓ આતુરતાથી પરિણામની રાહ જોઈને બેઠા છે. ત્યારે નવોદયની ઑફિસિયલ વેબસાઈટ પર પરીણામની તારીખ જાહેર કરી દીધી છે. નવોદયની પરીક્ષા પાસ કર્યા બાદ બાળકો આગળના અભ્યાસ માટે બિલકુલ ફ્રીમાં નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવી શકે છે. નવોદય પ્રવેશ પરીક્ષા પરિણામ 2022 જવાહર નવોદય વિદ્યાલય ની શરૂઆત 1986માં કરવામાં આવી … Read more