હવે 7/12, 8A ઉતારા જુઓ તમારા મોબાઇલમાં, આ રીતે જોઈ શકશો Anyror પરથી ઉતારા

AnyROR ઉતારા 2022: દરેક ખેડૂત કે જમીનધારકને અવારનવાર ઉતારાની જરૂર પડતી હોય છે. ક્યારેક તો માત્ર જાણકારી માટે પણ 7/12, 8અ ઉતારા કાઢાવવાની જરૂર ઊભી થાય છે. ત્યારે સમય કાઢીને પણ ઉતારા કઢાવવા માટે નજીકની ગ્રામ પંચાયત કે VC ની મુલાકાત લેવી પડે છે. પણ હવે તમારે ગ્રામ પંચાયત સુધી જવાની જરૂર નહિ પડે, તમે … Read more

નવું પાનકાર્ડ મેળવો ઘરે બેઠા તમારા મોબાઈલમાં, આ રીતે કરો અરજી

આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડની જેમ પાનકાર્ડ પણ એક મહત્વનું ડોક્યુમેન્ટ છે. હવે પાનકાર્ડ કઢાવવા માટે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. તમે ઘરે બેઠા તમારા મોબાઈલ કે લેપટોપ દ્વારા પાનકાર્ડ માટે અરજી કરી શકો છો. એટલું જ નહિ તરત જ e-PAN કાર્ડ પણ મેળવી શકો છો. જો તમે હજુ સુધી પાનકાર્ડ નથી કઢાવ્યું તો આ આર્ટિકલ … Read more

રાજ્ય સરકારની ભરતી માટે કોમ્પ્યુટર અંગેનું બેઝિક નૉલેજ શું ગણવું ?

મિત્રો, તા. 13-8-2008ના ઠરાવથી રાજય સરકારની સેવામાં સીધી ભરતી માટે કોમ્પ્યુટર અંગેનું બેઝીક નોલેજ નકકી કરવામાં આવેલ છે. અને ઠરાવના પત્રક -1 માં દર્શાવેલ અભ્યાસક્રમને કોમ્પ્યુટરના બેઝીક નોલેજ તરીકે જાહેર કરવામાં આવેલ છે. રાજ્ય સરકારની ભરતી માટે કોમ્પ્યુટર અંગેનું બેઝિક નૉલેજ શું ગણવું ? આ ઠરાવમાં ધોરણ -10 અને ધોરણ -12 ની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય … Read more

Riser App મહિલાઓને ઘરે બેઠા હજારો રૂપિયા કમાવવાની તક

Riser App શું છે ? Riser App થી ક્રિએટર અને એજન્ટ કંઈ રીતે કરે છે કમાણી ? Riser App માં રજીસ્ટ્રેશન કંઈ રીતે કરવું ? Riser App સંબધિત તમારા બધા પ્રશ્નોના જવાબ મેળવો. Riser App શું છે ? – What is Riser App ? Riser App ભારતનું પહેલું એવું ડિજિટલ પ્લેટફોર્મ જે ફક્ત અને ફક્ત … Read more

હર ઘર તિરંગા અભિયાન શું છે ? અને સર્ટિફિકેટ ડાઉનલોડ કઈ રીતે કરવું ? | Har Ghar Tiranga Abhiyan

હર ઘર તિરંગા અભિયાન: આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા ભારત સરકાર દરેક ઘરે તિરંગા અભિયાનની શરૂઆત કરવા જઇ રહી છે. આ અભિયાન દ્વારા દરેક દેશવાસીને ઘરમાં તિરંગો ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. દરેક ઘરે તિરંગા અભિયાનનુ આયોજન 13 ઓગષ્ટથી શરૂ થશે અને 15 ઓગષ્ટ સુધી ચાલશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રધ્વજ, ત્રિરંગા સાથે દેશના નાગરિકોનો … Read more