આજનું રાશિફળ 2023 | Today’s Horoscope 2023

આજનું રાશિફળ 2023

આજનું રાશિફળ : આજે તમે મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન રાશિનું જન્માક્ષર, દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક રાશિફળ મેળવી શક્શો. ચંદ્ર રાશિ અનુસાર, તમે આજના દિવસમાં પોઝિટિવ, નેગેટિવ, વ્યવસાય, લવ, સ્વાસ્થ્ય, કરિયર, નસીબદાર રંગ, શુભ આંક વગેરે જાણી શકો છો. અહીં તમારી રાશિ કઈ છે તે જાણી … Read more

જુનિયર કલાર્ક પરીક્ષા અંગે સૂચના

જુનિયર ક્લાર્ક

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની જાહેરાત ક્રમાંક 12/2021-22- જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ ૦૮ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ યોજાનાર હતી. પરંતુ તે જ દિવસે ગુજરાત જાહેર સેવા આયોગની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા હોઇ, ઉપરોક્ત પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. જે મુજબ હવે જાહેરાત ક્રમાંક 12/2021-22- જુનિયર ક્લાર્ક(વહીવટ/ હિસાબ)વર્ગ-૩ … Read more

શું તમારો મોબાઈલ ડેટા જલ્દી વપરાઈ જાય છે? આ ઉપાય તમને ખૂબ જ કામ લાગશે

મોબાઈલ

સ્માર્ટ ફોન : ઘણા વર્ષોથી મોબાઈલ ડેટાનો ઉપયોગમાં ઘણો વધારો થયો છે. એક તરફ ડેટા સસ્તો થયો છે તો બીજી તરફ તેનો ઉપયોગ પણ તેટલો જ વધી ગયો છે. આ એટલા માટે છે કારણ કે તમારા મોબાઈલમાં એપ્સ હવે પહેલા કરતા વધુ ડેટા વાપરે છે. એપ્સના અપડેટ્સ સતત આવી રહ્યા છે. હવે વેબ સર્ફિંગમાં પણ … Read more

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ વોકિંગ ટેસ્ટ તારીખ જાહેર

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ વોકિંગ ટેસ્ટ : જાહેરાત ક્રમાંક: FOREST/201819/1 વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની ૩૩૪ જગ્યાઓ અનુસંધાને જે તે જીલ્લામાં નિમણુંક પામેલ ઉમેદવારો પૈકી આવા જે ઉમેદવારો ફરજ પર હાજર ન થતા/ રાજીનામું આપતા સામાન્ય વહીવટ વિભાગનાં તા:૨૭/૦૭/૨૦૧૮ના ઠરાવ અનુસાર પ્રતિક્ષાયાદીમાં પસંદગી પામેલ ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ કરવાની થાય છે. જે પ્રતિક્ષાયાદીમાં પસંદગી પામેલ નિમણૂકને ઉમેદવારોની … Read more

આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કઈ રીતે રજીસ્ટર અને અપડેટ કરવો ?

આધાર-કાર્ડ

ભારત સરકાર દ્વારા એક પ્રામાણિક UIDAI વેબસાઇટ અને એક આધાર એપ્લિકેશન શરૂ કરી છે, જે ઉપયોગ કર્તાઓને તેમના આધાર કાર્ડમાં ઓનલાઈન ફેરફાર કરવા, તેમની સ્થિતિને ટ્રૅક કરવા અને તેમની અન્ય માહિતીની ચકાસણી કરવાની મંજૂરી આપે છે. જો કે, વેબસાઇટ અથવા એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે, આધાર નોંધણી પ્રક્રિયા દરમિયાન મોબાઇલ નંબર આધાર પર નોંધાયેલ હોવો જરૂરી … Read more

GSEB દ્વારા GUJCET પરીક્ષા તારીખ જાહેર

GUJCET

GUJCETના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર: ૩ એપ્રિલના રોજ જિલ્લા કક્ષાના કેન્દ્રો પર લેવાશે ગુજકેટની પરીક્ષા, સવારના 10થી સાંજના 4 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે#gujcet #vtvgujarati #gujarat #exams pic.twitter.com/0Cn80DBpZY — VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 23, 2023 GSEB દ્વારા GUJCET (ગુજરાત કોમન એંટરન્સ ટેસ્ટ) પરીક્ષા ફોર્મ તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજકેટ-૨૦૨૩ ના આવેદનપત્રો ભરવાની, … Read more

શું તમારે ઇન્સ્ટાગ્રામ થી પૈસા કમાવા છે ? તો અપનાવો આ ૭ રીત

ઇન્સ્ટાગ્રામ

શું તમારે પણ બીજા લોકોના જેમ ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પૈસા કમાવા છે ? તો આજે અમે તમારા માટે અલગ-અલગ ૭ રીતો લઈને આવ્યા છીએ. જેથી તમે પણ આ ૭ રીતો વડે ઇન્સ્ટાગ્રામ પર પૈસા કમાઈ શકો છો. સૌથી પહેલા તમારી પાસે એક ઇન્સ્ટાગ્રામ પેજ હોવું જોઈએ, જેમાં તમે દરરોજ પોસ્ટ પ્રકાશિત કરો છો અને તમારા … Read more

ઘરે બેઠા ઓર્ડર કરો PVC આધારકાર્ડ, જાણો કઈ રીતે કરી શકાશે ઓર્ડર

PVC આધાર કાર્ડ: આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ભારતમાં લગભગ દરેક ઉંમરના લોકો માટે આધાર કાર્ડ બનાવવામાં આવ્યું છે. આધાર કાર્ડના વધુ ઉપયોગના કારણે તેને આપણી પાસે રાખવું ખૂબ જ અગત્યનું છે. આ કાર્ડમાં દરેક વ્યક્તિની ડિજિટલ હસ્તાક્ષર, સુરક્ષિત QR કોડ (QR કોડ) દાખલ કરવામાં આવે છે. જો તમારું આધાર કાર્ડ … Read more

ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ કર્યો જાહેર

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 14 માર્ચથી શરૂ થશે. તો ધોરણ 12 સાયન્સની પરીક્ષા પણ 14 માર્ચથી શરૂ થશે. ધોરણ 10ની પરીક્ષા 28 માર્ચના રોજ … Read more

નવોદય વિદ્યાલય ધો-6 (VI) એડમિશન ફોર્મ શરૂ 2023

નવોદય વિદ્યાલય

નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા જવાહર નવોદય વિદ્યાલય (2023-24) માં ધોરણ 6 માં પ્રવેશની સૂચના જાહેર કરવામાં આવી છે. સત્ર 2023-24 માટે પસંદગી કસોટી દ્વારા જવાહર નવોદય વિદ્યાલયોમાં ધોરણ 6 માં પ્રવેશ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ આર્ટીકલમાં તમે જાણશો કે; નવોદય વિદ્યાલય માટે સામાન્ય મુખ્ય લક્ષણો નવોદય વિદ્યાલય માટે ખાસ લક્ષણો નવોદય વિદ્યાલય … Read more