ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS) માટે ભરતી
ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ : ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS), BPM અને ABPM માટે જાહેરાત કરવામાં આવી છે. આ પોસ્ટ માટે લાયકાત ધરાવતા અરજદારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. www.indiapostqdsonline.gov.in પર ઑનલાઇન અરજીઓ તારીખ 16/02/2023 સુધી સબમિટ કરવાની રહેશે. આ આર્ટિકલમાં જાણીશું કે, ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા કઇ કઇ જગ્યાઓ પર ભરતી … Read more