ગુજરાતી કેલેન્ડર 2023 | Gujarati Calendar 2023
ગુજરાતી કેલેન્ડર 2023 : વિક્રમ સંવત 2079 ની શરૂઆત 26 ઓક્ટોબર, 2022 થી ચાલુ થયું છે. આ પંચાંગ પ્રમાણે વર્ષમાં બાર મહિના આવે છે. આ વર્ષમાં ચંદ્રના આધારે દિવસોની ગણતરી કરી શકાય છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે પૂનમ દરેક મહિનાના પંદર દિવસે આવે છે અને અમાસ મહિનાના ત્રીસમાં દિવસે આવે છે. એક મહિનામાં બે પખવાડિયા હોય … Read more