GSSSB : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ,ગાંધીનગર દ્વારા જા.ક્ર.૧૮૬/૨૦૨૦-૨૧ નાયબ “નિરીક્ષક”, જા.ક્ર.૧૮૭/૨૦૨૦-૨૧ સબ ઈન્સ્પેક્ટર ઈન્સ્ટ્રક્ટર, અને જા.ક્ર.૧૮૮/૨૦૨૦-૨૧ હવાલદાર ઈન્સ્ટ્રક્ટર વર્ગ- ૩ સંવર્ગની સીધી ભરતી માટે હેતુલક્ષી કસોટીના અંતે PST/ PET માટે લાયક ઠરેલ ઉમેદવારોની યાદી ૨૬/૧૨/૨૦૨૨ના રોજ પ્રસિદ્ધ કરેલ છે. જે અન્વયે PST/ PET (Physical Test)નું આયોજન પોલીસ અકાદમી કરાઈ, જિ. ગાંધીનગર ખાતે તા.૨૮/૦૧/૨૦૨૩ થી તા.૨૯/૦૧/૨૦૨૩ અને તા.૦૩/૦૨/૨૦૨૩ થી તા.૦૪/૦૨/૨૦૨૩ના રોજ સવારે ૦૪:૦૦ કલાકે આયોજીત કરવામાં આવેલ છે. ઉક્ત ત્રણેય સંવર્ગના ઉમેદવારોના PST/ PET (Physical Test) માટેના પ્રવેશપત્રો ઓનલાઈન નીચે દર્શાવેલ તારીખ અને સમય દરમિયાન અચૂક ડાઉનલોડ કરી સંબંધિત ઉમેદવારોએ પ્રિન્ટ મેળવી લેવાની રહેશે.
પોસ્ટ
- નાયબ નિરીક્ષક
- સબ ઈન્સ્પેક્ટર ઈન્સ્ટ્રક્ટર
- હવાલદાર ઈન્સ્ટ્રક્ટર

મહત્વની લિંક
- વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
- કોલ લેટર ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
અન્ય માહિતી
GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી) દ્વારા કોલ લેટર, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.
આ પણ વાંચો:
આવી જ ઉપયોગી માહિતી તથા સરકારની યોજનાઓ માટે ખાસ અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ. અમારી સાથે જોડાવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.
અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.