જીતુભાઈ વાઘાણી દ્વારા શિક્ષણ વિભાગમાં 2600 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

TET-1 અને TET-2 પરીક્ષા યોજવા અંગેનો શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય. pic.twitter.com/JS6jA7QfqR— Jitu Vaghani (@jitu_vaghani) October 14, 2022 વધુ ગુજરાતીમાં માહીતી માટે: અહિં ક્લિક કરો  2,600 વિદ્યાસહાયકોની ભરતી કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય pic.twitter.com/jykI7SWiTE — Jitu Vaghani (@jitu_vaghani) October 10, 2022 જૂના સમાચાર લાંબા સમયથી શિક્ષકોની ભરતીની રાહ જોઈ રહેલા મિત્રો માટે એક અગત્યના સમાચાર છે. 7 … Read more

રેશનકાર્ડ ધારકોને સપ્ટેમ્બર મહિનામાં કેટલું અનાજ મળશે?

તમે રેશનકાર્ડ ધારક છો? તમને ખબર નથી કે આ મહિને તમને કેટલું અનાજ મળવા પાત્ર છે? કયા અનાજ માટે કેટલા રૂપિયા આપવા પડશે અને કયું અનાજ મફત મળશે? રેશનકાર્ડ ધારકોને વિવિધ યોજનાઓ હેઠળ મળતા અનાજ વિશેની સંપૂર્ણ જાણકારી આ પોસ્ટમાં આપેલ છે. ગુજરાતના રેશનકાર્ડ ધારકોને અન્ન અને પુરવઠા વિભાગ દ્વારા મુખ્યત્વે નિયમિત વિતરણ અને પ્રધાનમંત્રી … Read more

8, 10 અને 12 પાસ માટે ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી રેલી અમદાવાદ અને જામનગર માં

ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2022: ઘણા મિત્રો લાંબા સમયથી આર્મી ભરતીની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આખરે ઇન્ડિયન આર્મી દ્વારા ગુજરાતમાં અગ્નિવીર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 8, ધોરણ 10 અને ધોરણ 12 પાસ ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે. અગ્નિવીર શું છે? ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતીમાં પણ ફોર્મ ભરી શકે છે? … Read more

PM કિસાન યોજનાનો 12મો હપ્તો તમારા ખાતામાં જમા થયો કે નહિ? આ રીતે ચેક કરો.

પીએમ કિસાન યોજનાનો ૧૧મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે. PM કિસાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોના ખાતામાં દર 4 મહિને ૱ ૨,૦૦૦ જમા કરે છે. વર્ષ દરમિયાન કુલ ૱ ૬,૦૦૦ ખેડૂતના ખાતામાં જમાં કરવામાં આવે છે. પીએમ કિસાન યોજનાના ૧૧માં હપ્તા બાદ હવે ૧૨મા હપ્તા અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ … Read more

માનવ ગરીમા યોજના 2022, મફતમાં મળશે સાધનની કીટ

માનવ ગરીમા યોજના 2022 : માનવ ગરીમા યોજના દ્વારા આર્થિક રીતે પછાત નાગરિકોને પોતાનો ધંધો કે સ્વરોજગારી શરૂ કરવા માટે સહાય આપવામાં આવે છે. આ યોજના ના લાભાર્થીઓને રોકડ સહાયને બદલે સાધન કીટ આપવામાં આવે છે. માનવ ગરીમા યોજના નાના લાભાર્થીઓ માટે ખુબ અગત્યની યોજના છે. આ આર્ટીકલમાં માનવ ગરીમા યોજના વિશે નીચેની માહિતી મેળવીશું. … Read more

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં વિજેતા બન્યા પણ હજુ સુધી ઈનામ મળ્યું નથી? જાણો કઈ રીતે મળશે ઈનામ?

“ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં વિજેતા બન્યો પણ હજુ સુધી ઈનામ મળ્યું નથી શું કરવું?” મને પાછળના કેટલાક દિવસોથી ઘણા મિત્રોના આવા મેસેજ આવી રહ્યા છે. ઘણા મિત્રોને ઈનામ કઈ રીતે મેળવવું અને આગળ શું પ્રોસેસ કેવી તેના વિશે માહિતી નથી. તમારો પણ આ જ પ્રશ્ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી, આ આર્ટિકલમાં તમને ગુજરાત … Read more

આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ કઈ રીતે લિંક કરવું?

સરકારે તાજેતરમાં આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ લિંક કરવા માટેની જાહેરાત કરી હતી. આધાર કાર્ડ સાથે પાનકાર્ડ, રેશનકાર્ડ વગેરે લિંક થવાના પહેલેથી જ શરૂ કરી દેવામાં આવ્યા હતા. ભારતના ચૂંટણી કમિશન દ્વારા આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ લિંક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ એક મતદાર એકથી વધુ મત વિસ્તારમાં ચૂંટણી કાર્ડ ન … Read more

Whatsapp લઈને આવી રહ્યું છે 3 નવા ફીચર, જાણીને તમે પણ ચોંકી જશો

Whatsapp ના નવા ફિચર્સ: દુનિયાનું નંબર વન મેસેજિંગ એપ whatsapp અવારનવાર નવા ફીચર લઈને આવતું હોય છે. ત્યારે 9 ઓગસ્ટ ના રોજ whatsapp એ તેના ત્રણ નવા ફીચરની જાહેરાત કરી છે. નવા આવનારા ત્રણેય ફિચર યુઝરને પ્રાઇવેસીને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યા છે. અત્યારે ટેકનોલોજીના સમયમાં પ્રાઇવેસી એ મહત્વનું પાસું છે. કોઈપણ એપ કેટલું સુરક્ષિત છે … Read more

જૂન મહિનાના મહત્વના દિવસો અને 2022 ની થીમ

જૂન મહિનાના મહત્વના દિવસો: સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અવારનવાર દિવસો વિશે પ્રશ્નો પૂછતા હોય છે. ખાસ કરીને જ્યારે પરીક્ષા લેવાય છે તેની પહેલાના દિવસો વિશે પ્રશ્નો પૂછતા હોય છે. અહી જૂન મહિનામાં આવતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસો અને વર્ષ ૨૦૨૨ માં આ દિવસોની થીમ આપેલ છે. આ માહિતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં ખૂબ જ ઉપયોગી બનશે. જૂન મહિનામાં … Read more

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, ₹ 55 ના હપ્તામાં મળશે દર મહિને ₹ 3000 પેન્શન

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના (PM – SYM) : ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ પીએમ શ્રમ યોગી માનધન યોજના વૃદ્ધાવસ્થા દરમિયાન દર મહિને ઓછામાં ઓછું રૂ. 3,000 નું પેન્શન આપતી યોજના છે. લાભાર્થી દર મહિને 55₹ થી ₹200 ભરી આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજના થકી વૃદ્ધાવસ્થામાં સામાન્ય માણસ પણ પેન્શન મેળવી આત્મનિર્ભર … Read more