તમારા મોબાઈલ ની કોલ હિસ્ટ્રી ચેક કરો – માત્ર એક જ કલીક માં
કોલ હિસ્ટ્રી: હવે ફોન કોલ્સ અને મેસેજનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. પહેલા ફોનનો ઉપયોગ જરૂર મુજબ જ થતો હતો. હવે કોલિંગ લગભગ ફ્રી છે અને મોબાઈલ સર્વિસ કંપનીઓ તમારી પાસેથી ઈન્ટરનેટ પેક મુજબ ચાર્જ લે છે. પછી તમે તમારા ફોનમાંથી કોને અને કેટલી વાર ફોન કર્યો છે તેની તમામ વિગતો માટે માસિક બિલની … Read more