ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું સર્ટીફીકેટ કઈ રીતે ડાઉનલોડ કરવું ?

G3Q ક્વિઝ પ્રમાણપત્ર : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝએ શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવી છે. જે શાળા કક્ષાએ ધોરણ 9 થી 12, કોલેજો, યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને ગુજરાતના તમામ નાગરિકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝ રમવા માટે કોઈ પણ પ્રકારની રજીસ્ટ્રેશન ફી રાખવામાં આવેલ નથી. આ G3Q ક્વિઝમાં ટોટલ 22,23,581 વિધાર્થીઓએ … Read more

હવે 7/12, 8A ઉતારા જુઓ તમારા મોબાઇલમાં, આ રીતે જોઈ શકશો Anyror પરથી ઉતારા

AnyROR ઉતારા 2022: દરેક ખેડૂત કે જમીનધારકને અવારનવાર ઉતારાની જરૂર પડતી હોય છે. ક્યારેક તો માત્ર જાણકારી માટે પણ 7/12, 8અ ઉતારા કાઢાવવાની જરૂર ઊભી થાય છે. ત્યારે સમય કાઢીને પણ ઉતારા કઢાવવા માટે નજીકની ગ્રામ પંચાયત કે VC ની મુલાકાત લેવી પડે છે. પણ હવે તમારે ગ્રામ પંચાયત સુધી જવાની જરૂર નહિ પડે, તમે … Read more

નવું પાનકાર્ડ મેળવો ઘરે બેઠા તમારા મોબાઈલમાં, આ રીતે કરો અરજી

આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડની જેમ પાનકાર્ડ પણ એક મહત્વનું ડોક્યુમેન્ટ છે. હવે પાનકાર્ડ કઢાવવા માટે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. તમે ઘરે બેઠા તમારા મોબાઈલ કે લેપટોપ દ્વારા પાનકાર્ડ માટે અરજી કરી શકો છો. એટલું જ નહિ તરત જ e-PAN કાર્ડ પણ મેળવી શકો છો. જો તમે હજુ સુધી પાનકાર્ડ નથી કઢાવ્યું તો આ આર્ટિકલ … Read more

ગુજરાત શિક્ષણ બોર્ડ: ધોરણ 9 થી 12 ની પરીક્ષા પધ્ધતીમા ફેરફાર, જાણો કેટલા ટકા MCQ પુછશે?

ગુજરાત શિક્ષણ બોર્ડ: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2020-21 મા કોરોના વાયરસ ને લીધે પરીક્ષા પધ્ધતીમા ફેરફાર કર્યા હતા, હવે ફરી થી ધોરણ 9 થી 12 ની પરીક્ષા પધ્ધતીમા ફેરફાર કર્યા છે. વર્ષ 2019-20 દરમીયાન 30 ટકા MCQ પ્રશ્નો પેપરમા પુછતા હતા. શુ-શુ ફેરફાર કર્યા છે? કેટલા ટકા MCQ પુછશે? આ વિશે સમ્પુર્ણ માહિતી પોસ્ટમા … Read more

ધોરણ 10 અને 12 ની પુરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જુલાઈ 2022 માં લેવાશે પરીક્ષા

બોર્ડની પુરક પરીક્ષા જુલાઇ 2022નો કાર્યક્રમ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 એસ.એસ.સી. તથા સંસ્કૃત પ્રથમા અને ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહ તથા સામાન્યપ્રવાહના ઉમેદવારોની જુલાઇ 2022ની પુરક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યુ છે. જે બોર્ડની સતાવાર વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે. કઈ રીતે ડાઉનલોડ કરવું ટાઈમ ટેબલ? અને વિધ્યાર્થીઓ માટે શું-શું અગત્ય ની … Read more

કોઇપણ ફોટાને માત્ર 2 જ મિનિટમાં HD ક્વોલિટીમાં ફેરવો

આજ કાલ HD ફોટાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકો કોઇપણ સોશિયલ મીડિયા એપ પર પોતાના HD ફોટો જ અપલોડ કરતા હોય છે. પરંતુ તેના માટે મોબાઈલમાં સારા કેમેરા કે DSLRની જરૂર પડે છે. બધાની પાસે સારો કેમેરો હોય એ પણ શક્ય નથી. તેમ છતાં પણ તમારા ફોટોની ક્વોલીટી વધારવા માટે અમે એક વેબસાઈટ લઈને આવ્યા … Read more